ETV Bharat / city

રાજકોટમાં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ખોરવાઈ - ma vatsalya yojana

રાજકોટના અમૃતમ કીટ સંચાલકોનો 3 મહિનાઓ સુધી પગાર ન થતાં કીટ ઓપરેટરોએ કામગીરી બંધ કરી હતી જેને કારણે રાજકોટ શહેરમાં અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Mar 9, 2021, 1:49 PM IST

  • અમૃતમ કાર્ડના 5 કેન્દ્રો પર કામગીરી બંધ
  • 3 મહિનાનો પગાર ન થતા કીટ ઓપરેટરોએ કામગીરી બંધ કરી
  • અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટ: શહેરમાં આવેલ તમામ 5 કેન્દ્રો પર કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરવામાં આવી છે. અમૃતમ કીટ સંચાલકોને છેલ્લા 3 મહિનાનો પગાર ન થતા કીટ ઓપરેટરોએ કામગીરી બંધ કરી છે. જ્યારે આ અંગે કર્મચારીઓ દ્વારા અનેકવાર સત્તાધીશોને રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ જવાબ ના મળતા મંગળવારે કર્મચારીઓએ કામગીરી બંધ કરી હતી. જ્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજકોટ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાર દિવસથી ઈન્ટરનેટ બંધ રહેતાં કામગીરી ખોરવાઈ

અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ખોરવાઈ

કોટ્રાક્ટ બેઝ કર્મચારીઓને 3 માસથી પગાર ન મળતા શહેરના 5 સેન્ટર પર કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે જ્યા સુધી કર્મચારીઓની માગ પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી રાજકોટમાં આવેલ 5 કેન્દ્રો પર કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરવામાં તેવી ચીમકી પણ ઉચ્ચારમાં આવી છે. રાજકોટ શહેરમાં અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકો પણ હાલ આ પરિસ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો: ઓડિશાથી આવેલા 12000 લોકોને માં વાત્સલ્ય કાર્ડ અને રાશનકાર્ડ યોજનાનો લાભ અપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.