ETV Bharat / city

Car Fire in Rajkot : પાટણવાવ રોડ પર કારમાં લાગી આગ...

રાજકોટના ઉપલેટામાં કાર આગ લાગતા (Car Fire in Rajkot) સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ આગે ધીરે ધીરે (Car Fire in Upleta) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આ બનાવની જાણ ફાયર વિભાગ ટીમને (Rajkot Fire Department) થતા ઘટના સ્થળે દોડી આવી હતી.

Car Fire in Rajkot : પાટણવાવ રોડ પર કારમાં લાગી આગ...
Car Fire in Rajkot : પાટણવાવ રોડ પર કારમાં લાગી આગ...
author img

By

Published : Jun 8, 2022, 8:20 AM IST

રાજકોટ : રાજ્યમાં અવારનવાર ચાલુ વાહને આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યાક જેમાં લોકોને પણ શારીરિક કેટલું નુકસાન થાય છે. તો વાહનમાં કેટલાખ સમય અંતરે કામગીરી ન કરવા પાછળ પણ આગ લાગતી હોય છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં પાટણવાવ (Car Fire in Upleta) રોડ પર અલ્ટો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગનો બનાવ સર્જાતા કાર બળીને ખાખ થઈ ગઈ છે.

પાટણવાવ રોડ પર કાર પર ભભૂકી ભીષણ આગ

આ પણ વાંચો : લાખોનો માલ ખાખ : સુરત શહેર દર 15 દિવસે ભડકે બળતું જોવા મળે છે, જવાબદાર કોણ ?

વિકરાળ સ્વરૂપ આગનું - પાટણવાવ રોડ પર કારમાં આગ (Car Fire in Rajkot) લાગતા ચકચાર મચી ગઈ હતી. આ આગે ઘીરે ઘીરે વિકરાળ સ્વરૂપ પણ પકડ્યું હતું. આગ લાગતા તુરંત સવાર વ્યક્તિ બહાર નીકળી ગયા હતા. તેમજ આગને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટના અંગે જાણ થતા તુરંત પોલીસ ઘટના સ્થળે આવી રસ્તો થોડા સમય માટે બંધ કરાયો હતો.

ફાયર વિભાગ ટીમ દોડી આવી
ફાયર વિભાગ ટીમ દોડી આવી

આ પણ વાંચો : સુરત: પાંડેસરા GIDCમાં કાપડની મિલમાં આગ, 14 ફાયર ફાઈટર્સે કર્યું પાણીનું ફાયરિંગ

કાર બળીને ખાખ - આગ અંગેની જાણ થતાં ભાયાવદર ફાયર (Car Fire on Patanwav Road) બ્રાઉઝર થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા મહામહેનતે (Rajkot Fire Department) આગ પર કાબુ મેળવાયો હતો. પરંતુ મહત્વનું તે છે કે, કાર આગની ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા. જ્યારે કાર બળીને ખાક થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.