ETV Bharat / city

રાજકોટમાં આફ્રિકાથી અભ્યાસ માટે આવેલો યુવકનું કોરનાથી શંકાસ્પદ મૃત્યુ - Maravadi university

રાજકોટમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અત્યાર સુધી 8 કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે આફ્રિકાથી અભ્યાસ માટે આવેલા યુવકનું કોરોનાને લીધે શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે. પાછળથી મૃત્યુનું કારણ HIV જામવા મળ્યું હતું.

આફ્રિકાથી અભ્યાસ માટે આવેલો યુવક
આફ્રિકાથી અભ્યાસ માટે આવેલો યુવક
author img

By

Published : Mar 22, 2021, 1:30 PM IST

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કોરોના કહેર વધ્યો
  • આફ્રિકાથી અભ્યાસ માટે આવેલા યુવકનું કોરોનાથી શંકાસ્પદ મૃત્યુ
  • મારવાડી યુનિવર્સિટીમાં અત્યારસુધી કોરોનાના 8થી વધુ કેસો નોંધાયા

રાજકોટ : સૌરાષ્ટ્રમાં કોરોના કહેર દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસ સદી પાર કરી ચુક્યા છે. તંત્ર પણ મુંઝવણમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં કોરોનાથી 2ના મૃત્યુ નિપજ્યા છે. બીજી તરફ રાજકોટ મેડિકલ કોલેજમાં સેકન્ડ MBBSના ચાર વિદ્યાર્થીઓને કોરોના થતા ડર ફેલાયો હતો.

આ પણ વાંચો : દિલ્હીમાં કોરોનાના વધતા કેસ અંગે DDMAની આજે બેઠક યોજાશે

આફ્રિકાથી અભ્યાસ માટે આવેલા યુવકનું મૃત્યુ

આફ્રિકાથી અભ્યાસ માટે આવેલો યુવક મારવાડી યુનિવર્સિટીમાં આવ્ચો હતો. આ વિદ્યાર્થીનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું છે. વિદ્યાર્થીની સારવાર સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી હતી. આ વિદ્યાર્થીના મૃત્યુ અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે તેવું જણાવા મળી રહ્યું છે.

આફ્રિકાથી અભ્યાસ માટે આવેલો યુવકનું કોરનાથી શંકાસ્પદ મૃત્યુ

આ પણ વાંચો : વડોદરામાં કોરોના વધતા OSD ડો.વિનોદ રાવે બોલાવી અગત્યની બેઠક

વિદ્યાર્થીનું મૃત્યુ HIVને કારણે થયું હોવાનું સામે આવ્યું

મારવાડી યુનિવર્સિટીમાં અત્યારસુધી કોરોનાના 8થી વધુ કેસો નોંધાયા હતા. જોકે, થોડા સમય બાદ વિદ્યાર્થીના મૃત્યુનો મામલે ખુલાસો થયો હતો. વિદ્યાર્થીનું મૃત્યુ HIVને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.