ETV Bharat / city

Suicide Attempts In Rajkot: રાજકોટ જિલ્લા ભાજપના નેતાના પુત્રનો આત્મહત્યાનો પ્રયાસ - રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાના પુત્ર જીતેન્દ્ર સખીયાએ આત્મહત્યાનો પ્રયત્ન (Suicide Attempts In Rajkot) કર્યો છે. અત્યારે તેઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આત્મહત્યાનો પ્રયત્ન કયા કારણોસર કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી.

Suicide Attempts In Rajkot: રાજકોટ જિલ્લા ભાજપના નેતાના પુત્રનો આત્મહત્યાનો પ્રયાસ

author img

By

Published : Feb 23, 2022, 9:32 PM IST

રાજકોટ: રાજકોટ જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા (BJP Leader Rajkot) એવા ડી.કે. સખીયાના પુત્ર જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempts In Rajkot) કર્યો છે. હાલ તેને ખાનગી હોસ્પિટલ (Private Hospital Rajkot)માં સારવાર અર્થે રાખવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયત્ન કરવા અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શહેરમાં ભાજપના દિગ્ગજ નેતાના પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હાહાકાર મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ તોડકાંડ : નિવેદન પ્રક્રિયા પૂર્ણ, તપાસ કમિટી ગમે ત્યારે સોપી શકે છે રિપોર્ટ

ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

જીતેન્દ્ર સખીયાએ કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી.

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ (Former president of Rajkot district BJP) તેમજ રાજકોટ યાર્ડના પૂર્વ ચેરમેન અને દિગ્ગજ ભાજપના નેતા એવા ડી.કે. સખીયાના પુત્ર અને હાલમાં યાર્ડના ડિરેક્ટર (Director of Rajkot Yard) એવા જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતાના પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા. જો કે જીતેન્દ્ર સખીયાએ કયા કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો: Land Mafia In Rajkot : રાજકોટ ભુમાફિયા દ્વારા કરવામાં આવેલી હત્યાનો કેસ CIDને સોપાશે

ગઈકાલે જીતેન્દ્ર સખીયાના પુત્રનો હતો સગાઈ પ્રસંગ

મળતી માહિતી પ્રમાણે ગઈકાલે જ જીતેન્દ્રના પુત્ર એવા સાહિલનો સગાઈ પ્રસંગ યોજાયો હતો અને આજે અચાનક જીતેન્દ્રએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે હજુ સુધી આત્મહત્યાનો પ્રયાસ કરવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જીતેન્દ્ર હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.