ETV Bharat / city

RMC by On Whatsapp Service launched: શહેરીજનોને ધરે બેઠા મેળશે 8 સેવાઓનો લાભ - Rajkot benefits from 8 different services

રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા આગામી સમયમાં RMC ON Whatsapp સેવા(RMC by On Whatsapp Service launched) શરુ કરવા જઇ રહ્યું છે, જેના માટે મનપા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શહેરીજનો આ સેવાનો લાભ લઇ શકશે.

RMC by On Whatsapp Service launched
RMC by On Whatsapp Service launched
author img

By

Published : Jan 6, 2022, 1:06 PM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા ટૂંક સમયમાં જ RMC On Whatsapp સેવાનો પ્રારંભ(RMC by On Whatsapp Service launched) કરવામાં આવશે. આ સેવા થકી શહેરીજનોને 8 જેટલી વિવિધ સેવાઓનો લાભ(Rajkot benefits from 8 different services) ઘરે બેઠા જ વોટ્સએપના માધ્યમથી મળશે. મનપા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત આ સેવા શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને શહેરીજનોને મનપા કચેરી કે વોર્ડ ઓફિસના ધક્કા નહિ ખાવા પડે.

RMC by On Whatsapp Service launched

8 જેટલી સેવાઓ વોટ્સએપના માધ્યમથી મળશે

રાજકોટ મનપા દ્વારા 8 સેવાઓ હાલ વોટ્સએપ પર શરૂ કરવામાં આવશે, જેમાં પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, પ્રોફેશનલ ટેક્સ, જન્મ મરણના દાખલા, સ્પોર્ટ્સ ફેસિલિટી માટે રજિસ્ટ્રેશન, વિવિધ ફરિયાદો માટે, મહાનગરપાલિકાના જુદા જુદા ટેન્ડર, તેમજ જુદી જુદી ભરતીઓ અંગેની જાહેરાતો આગામી દિવસોમાં વોટ્સએપના માધ્યમથી શહેરીજનોને મળશે, જ્યારે આ સેવા આગામી દિવસોમાં સફળ જશે તો આગામી દિવસોમાં વધુ સેવાઓ પણ ઉમેરો કરવામાં આવશે.

ગત વર્ષે બજેટમાં કરાઇ હતી જાહેરાત

રાજકોટ મનપા દ્વારા હવે વોટ્સએપના માધ્યમથી વિવિધ સેવાઓનો શરૂ કરવામાં આવનાર છે, જે અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના બજેટમાં તેમને RMC On Whatsapp અંગેની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લઈને વિવિધ સેવાઓ શહેરીજનોને વોટ્સએપના માધ્યમથી મળે તે માટે આગામી દિવસોમાં એક નંબર જાહેર કરવામાં આવશે, હાલ આ સેવા માટેનું ટેન્ડર કરી એજન્સીની નિમણુંક કરવામાં આવી છે.

આ પણ વાંચો : Corona Case In Rajkot : રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનું 24 કલાકમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ થઈ જશે: મનપા કમિશનર

આ પણ વાંચો : RMC Non BU Building Ceiling Drive : 8 હોસ્પિટલોને સીલ કરી, 350 હોસ્પિટલોને 2 માસ પહેલાં નોટિસ આપી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.