- રાજકોટ સિકંદરાબાદ ફેસ્ટીવલ સ્પેશ્યિલ ટ્રેન 1 એપ્રિલ 2021સુધી લંબાવાઈ
- સ્પેશ્યિલ ટ્રેનનો લાભ પ્રવાસીઓને વધુ દિવસો સુધી મળી શકશે
રાજકોટઃ મુસાફરોની સુવિધાઓને લઈને રાજકોટ સિકંદરાબાદ વચ્ચે ચાલનારી ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 1 એપ્રિલ 2021 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને આ તરફ પ્રવાસ કરનાર મુસાફરોને આ સ્પેશ્યલ ટ્રેનનો લાભ વધુ દિવસો સુધી મળી શકશે.
ત્રિ- સાપ્તાહિક સુપર ફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન
ટ્રેન નંબર 02755 રાજકોટ સિકંદરાબાદ વિશેષ ટ્રેન પ્રત્યેક સોમવાર, બુધવાર અને ગુરુવારે રાજકોટથી 05.30 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 08.10 વાગે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 21 જાન્યુઆરીથી 01 એપ્રિલ, 2021 સુધી ચાલશે. આ જ પ્રકારે ટ્રેન નંબર 02756 સિકંદરાબાદ- રાજકોટ વિશેષ ટ્રેન પ્રત્યેક સોમવારે, મંગળવાર અને શનિવારના સિકંદરાબાદથી 15.00 વાગ્યે પ્રસ્થાન કરીને આગલા દિવસે 17.50 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 19 જાન્યુઆરીથી 30 માર્ચ, 2021 સુધી ચાલશે.
આ રૂટ પર ચાલશે સ્પેશ્યિલ ટ્રેન
આ યાત્રા દરમિયાન સ્પેશ્યિલ ટ્રેન બન્ને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આનંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, વસઇ રોડ, ભવંડી રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌન્ડ, શોલાપુર, કલબુરગી, વાડી, ચિતાપૂર, સેરમ, તાંદૂર તેમજ બેગમપેટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ સ્પેશ્યિલ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર, સ્લીપર અને દ્વિતીય શ્રેણીની સીટીંગની વ્યવસ્થા છે.
પ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ સિકંદરાબાદ ફેસ્ટીવલ સ્પેશ્યિલ ટ્રેન 1 એપ્રિલ 2021 સુધી લંબાવાઈ - ત્રિ- સાપ્તાહિક સુપર ફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન
પ્રવાસીઓની સુવિધાઓને પગલે રાજકોટ સિકંદરાબાદ વચ્ચે ચાલનારી ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેનને 1 એપ્રિલ 2021 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે આ તરફ પ્રવાસ કરનાર પ્રવાસીઓને આ સ્પેશ્યિલ ટ્રેનનો લાભ વધુ દિવસો સુધી મળી શકશે.
પ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ સિકંદરાબાદ ફેસ્ટીવલ સ્પેશ્યિલ ટ્રેન 1 એપ્રિલ 2021 સુધી લંબાવાઈ