ETV Bharat / city

Rajkot Land Grab Case: બિલ્ડરના ત્રાસથી કંટાળી પરિવારે પોલીસ કમિશનર કચેરીની સામે સામૂહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ

author img

By

Published : Feb 22, 2022, 10:36 AM IST

રાજકોટમાં પોલીસ કમિશનરની કચેરી ખાતે એક પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયાસ (Family suicide attempt in Rajkot) કર્યો હતો. સમગ્ર પરિવાર ફિનાઈલની બોટલ પીવાની તૈયારીમાં જ હતો. તે જ સમયે પોલીસે તેમને અટકાવી દેતા મોટી જાનહાનિ ટળી હતી. આ પરિવારની જમીન ખાલી કરવા માટે એક બિલ્ડર ધમકી (Rajkot Land Grab Case) આપી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

Rajkot Land Grab Case: બિલ્ડરના ત્રાસથી કંટાળી પરિવારે પોલીસ કમિશનર કચેરીની સામે સામૂહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Rajkot Land Grab Case: બિલ્ડરના ત્રાસથી કંટાળી પરિવારે પોલીસ કમિશનર કચેરીની સામે સામૂહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો (Family suicide attempt in Rajkot) પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારના સભ્યો ફિનાઈલની બોટલ ખોલીને પીએ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત (Family suicide attempt in Rajkot) કરી હતી. આના કારણે જાનહાનિ ટળી હતી. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભીચરી ખાતે આવેલી જમીનના કેસ મામલે આ પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે પરિવારને બચાવ્યો

આ પણ વાંચો- રાજકોટ બાદ સુરતમાં પોલીસની કટકી? સુરતના બિલ્ડરે ગૃહપ્રધાનને કરી ફરિયાદ પોલીસ અધિકારીએ 5 કરોડ ખંખેર્યા

બિલ્ડર કમલેશ રામાણીએ ક્રાઈમ બ્રાન્ચને હવાલો આપ્યો

આ સમગ્ર મામલે અમરગઢ ગામમાં જમીન ધરાવતા અને પોલીસ કમિશનર કચેરીમા આત્મહત્યાનો પ્રયાસ (Rajkot Land Grab Case) કરનારા વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, અમરગઢ ગામમાં તેને વારસાઈમાં જમીન મળી છે. આ જમીન બિલ્ડર કમલેશ રામાણી ખાલી કરવા વારંવાર (Builder threatens Rajkot family) ધમકી આપતો હતો. ત્યારબાદ આ મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચના તત્કાલિન PSI સાખરા અને કોન્સ્ટેબલ હિરેન આહિર તેના ઘરે ધસી આવ્યા હતા અને જમીન ખાલી કરી નાખવા (Police threatens Rajkot family) દબાણ કર્યું હતું.

આ પણ વાંચો- Fraud Case in Ahmedabad : આનંદનગર પોલીસે બિલ્ડર મિહિર દેસાઈની 40 લાખના છેતરપિંડી ગુનામાં ધરપકડ કરી

પોલીસને જમીન મામલે 50 લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ

આ જમીન મામલે આત્મહત્યાનો પ્રયાસ કરનારા પરિવારે આક્ષેપ કર્યો હતો કે, કમલેશ રામાણીએ દિવાનપરા પોલીસ સ્ટેશનને (Builder threatens Rajkot family) 50થી 60 લાખ રૂપિયા ચૂકવ્યા છે, જેના બદલામાં પરિવારની જમીન (Police threatens Rajkot family) ખાલી કરાવી આપવાનું કામ આપવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં અંતે અમે દવા પીને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય (Family suicide attempt in Rajkot) લીધો હતો. જોકે, હાલ સમગ્ર મામલે DCP દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.