ETV Bharat / city

Rajkot Lady Doctor Transfer: સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરને ઓળખી ન શકનારી મહિલા તબીબની બદલીનો ઓર્ડર રદ - Rajkot Lady Doctor Transfer Cancel

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) રાજકોટ જિલ્લા કલેક્ટરને ઓળખી ન શકવાની સજા મહિલા તબીબની ભૂજમાં બદલી (Rajkot Lady Doctor Transfer) કરવામાં આવી હતી. જોકે, સિવિલ સુપરિન્ટન્ડન્ટે બદલીનો આ ઓર્ડર રદ (Rajkot Lady Doctor Transfer Cancel) કર્યો છે.

Rajkot Lady Doctor Transfer: સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરને ઓળખી ન શકનારી મહિલા તબીબની બદલીનો ઓર્ડર રદ

author img

By

Published : Mar 8, 2022, 11:05 AM IST

Updated : Mar 8, 2022, 1:31 PM IST

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) રાજકોટ જિલ્લા કલેક્ટરને ઓળખી ન શકનારી મહિલા તબીબની ભૂજ ખાતે (Rajkot Lady Doctor Transfer) બદલી કરવામાં આવી હતી, પરંતુ સિવિલ સુપરિન્ટન્ડન્ટે બદલીનો આ ઓર્ડર રદ (Rajkot Lady Doctor Transfer Cancel) કર્યો છે. આપને જણાવી દઈએ કે, જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને (Deputy Commissioner at Civil Hospital) લઈને હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. જોકે, મહિલા તબીબની બદલી કરવામાં આવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટમાં તોડકાંડ: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અંતે બદલી

કલેકટરને તબીબે હોસ્પિટલમાં કેસ કઢાવા કહ્યું

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 2 દિવસ પહેલા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સિંઘ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ સાંજે એક કલબમાં બેડમિન્ટન (Rajkot Lady Doctor Transfer) રમતા હતા. તે દરમિયાન ડેપ્યુટી કમિશનર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને લઈને જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે (Deputy Commissioner at Civil Hospital) આવ્યા હતા. જ્યારે કલેક્ટર ડેપ્યુટી કમિશનરને લઈને ઈમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે લઈ ગયા તે સમયે ફરજ પર પરના ડો. હેમલતા તલવેકરે દર્દીનો કેસ કઢાવી આવવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case Report : DGP ભાટિયાને સોંપાયો ગુપ્ત રીપોર્ટ

ડેપ્યુટી કમિશનરની તાત્કાલિક સારવાર થઈ

ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા તબીબ દ્વારા કલેક્ટરને સારવાર માટે પહેલા કેસ કઢાવવાનું (Rajkot Lady Doctor Transfer) કહેવામાં આવ્યું હતું. જોકે, કલેક્ટરે તેમની સાથે વાત કરવાનું (Deputy Commissioner at Civil Hospital) ટાળ્યું હતું. જ્યારે હોસ્પિટલના સ્ટાફને કલેક્ટરની સરકારી ગાડી જોઈને ખ્યાલ આવ્યો હતો કે, ખરેખરમાં જિલ્લા કલેક્ટર અહીં આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલમાં ઈન્ચાર્જ RMO અને સિવિલ હોસ્પિટલના અન્ય સિનિયર તબીબો અન્ય હતા. જોકે, ઘટનાના બીજા દિવસે કલેક્ટરને ઓળખી ન શકનારાં મહિલા તબીબની ભૂજની જી. કે. જનરલ હોસ્પિટલમાં બદલી (Rajkot Lady Doctor Transfer) કરવામાં આવી હતી. જોકે, સિવિલ સુપરિન્ટન્ડન્ટે આ ઓર્ડર રદ (Rajkot Lady Doctor Transfer Cancel ) કર્યો છે.

Last Updated : Mar 8, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.