ETV Bharat / city

રાજકોટમાં નજીવી બાબતે થયેલા ફાયરિંગમાં આરોપીની ધરપકડ

રાજકોટ: શહેરમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી. દિવાળી જેવા તહેવાર દરમિયાન ફાયરિંગની ઘટના બનતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજકોટ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી
author img

By

Published : Oct 29, 2019, 6:23 PM IST

રાજકોટમાં દિવાળીની રાત્રે જંગલેશ્વર વિસ્તારમાં એક અજાણ્યા ઈસમ દ્વારા બે પરપ્રાંતિય યુવાનો પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. જે મામલે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિવાળી જેવા તહેવાર દરમિયાન શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

રાજકોટમાં નજીવી બાબતે થયેલા ફાયરિંગમાં આરોપીની ધરપકડ

પોલીસ તંત્રના જણાવ્યાં અનુસાર, પોલીસે આરોપીની ધરપકડ તેના કપડાં અને ફુટેલ કાર્તુસના આધારે કરી છે. નિતેશ બચુભાઈ ખૂંટ નામના આરોપીએ દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઇને 5થી 6 લોકો સાથે બોલાચાલી કરી હતી. જેને લઇને આરોપી નિતેશે પરપ્રાંતિય યુવાનો પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Intro:Approved by Dhaval bhai

રાજકોટમાં દિવાળીએ ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

રાજકોટઃ રાજકોટમાં દિવાળીની રાત્રે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક અજાણ્યા ઈસમો દ્વારા બે પરપ્રાંતિય યુવાનો પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. જે મામલે શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. તેમજ દિવાળી જેવા તહેવાર દરમિયાન શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેને લઈને પોલીસે ફાયરિંગ કરનાર યુવાનના કપડાં અને તેને જે ગનમાંથી ફાયરિંગ કર્યું હતું તેના ફુટેલ કાર્તિસ પરથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા નિતેશ બચુભાઈ ખૂટ નામના ઈસમ સાથે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે કોઈ પાંચથી છ લોકોએ બોલાચાલી કરી હતી. જે બાબતનો ખાર રાખીને તેને પરપ્રાંતિય યુવાનો પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગ કરનાર ઈસમ સાથે જે લોકોએ બોલાચાલી કરીને માથાકૂટ કરી હતું તે ઈસમો રાતે નાસી છૂટ્યા હતા અને પરપ્રાંતિય યુવાનો ત્યાંથી પસાર થયા આ ઇસમે તેના પર ફાયરિંગ કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બાઈટ- વી.કે ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, ભક્તિનગર પો.સ્ટે, રાજકોટBody:રાજકોટમાં દિવાળીએ ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યોConclusion:રાજકોટમાં દિવાળીએ ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.