ETV Bharat / city

Murder in Rajkot : મધ્યપ્રદેશની જમીનના ડખામાં રાજકોટમાં ભાઈઓએ કરી ભાઈની હત્યા - રાજકોટમાં ભાઈઓએ ભાઈની હત્યા કરી

સરધારમાં યુવાનની હત્યાનો મામલો રાજકોટ પોલીસે ઉકેલી લીધો છે. વતન મધ્યપ્રદેશમાં જમીનના ડખાને કારણે પિતરાઇભાઈઓએ જ યુવાનની (Murder in Rajkot ) હત્યા કરી હતી.

Murder in Rajkot : મધ્યપ્રદેશની જમીનના ડખામાં રાજકોટમાં ભાઈઓએ કરી ભાઈની હત્યા

author img

By

Published : Jan 11, 2022, 8:30 PM IST

રાજકોટઃ રાજકોટમાં સરધાર ખાતે ગઈકાલે એક યુવાનની હત્યા (Murder in Rajkot ) કરાયેલો મૃતદેહ લાશ મળી આવ્યો હતો. જે મામલે આજીડેમ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં સામે આવ્યું છે કે આ (Brothers kill brother in Rajkot) બે શખ્સોએ પથ્થરના ઘા મારીને પોતાના જ પિતરાઈ ભાઈની હત્યા કરી છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાઈઓમાં પોતાના વતનમાં ખેતીની જમીન મામલે મતભેદ હતો
પથ્થરના ઘા મારીને કરી હત્યા સરધારનાં હરીપર રોડ પર હત્યાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં મુળ મધ્યપ્રદેશનાં વતની અને છેલ્લા બે વર્ષથી સરધારમાં ખેતરમાં મજૂરી કરતા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 23 વર્ષીય વિરસિગ મહોબતસિંગ સિંગાળ નામમાં યુવકને તેના જ પિતરાઈ ભાઈઓ એવા કલમસિંગ ઉર્ફ કમલેશ ગુલાબસિંગ મેથુરભાઈ શીંગાળ અને રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઈ મેથુરભાઈ શીંગાળે (Brothers kill brother in Rajkot) પથ્થરના ઘા મારીને મોતને ઘાટ (Murder in Rajkot ) ઉતાર્યો હતો. જ્યારે આ શખ્સો આટલેથી અટક્યા નહોતા તેમજે વિરસિંગના પુત્રને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ પણ વાંચોઃ Murder news : ઉપલેટામાં ફિલ્મી ઢબે કાકીએ કરી માસુમ ભત્રીજીની હત્યા

વતનમાં ખેતીની જમીન મામલે કરાઇ હત્યા

રાજકોટ પોલીસની તપાસમાં (Rajkot Police Solved Murder case) સામે આવ્યું છે કે મૃતક વિરસિંગને આરોપી કમલેશ સાથે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી પોતાના વતનમાં ખેતીની જમીન મામલે મતભેદ હતો. જેને લઈને આ મામલે સતત બબાલ હતી. ત્યારે ગઈકાલે આ શખ્સોએ વિરસિંગ જ્યારે પોતાના દીકરા સાથે સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તેવા સમયે સરધારથી વાડીએ જવાના કાચા રસ્તે કોઈ ન હોય તેનો લાભ લઈને વિરસિંગ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને માર માર્યો હતો અને (Brothers kill brother in Rajkot) પથ્થર વડે તેની હત્યા કરી (Murder in Rajkot ) નાખી હતી. જ્યારે તેની સાથે રહેલા પુત્રને પણ માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટમાં રસ્તા પર સુવા બાબતે એક વ્યક્તિએ આધેડને પથ્થર મારી હત્યા કરી, આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.