રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજી હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના જવાહર રોડ પર રીક્ષા ચાલક રજાક જુણેજાણી સાજીત રજાક ભટ્ટી અને મુસ્તાક રજાકભાઈ ભટ્ટી નામના બન્ને યુવકોએ જાહેરમાજ છરીના ઘા મરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જાહેરમાં રીક્ષા ચાલકને છરીના ઘા મારતા હોવાના CCTV વીડિયો પણ સામે આવ્યા છે. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની જ કલાકોમાં હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં રીક્ષા ચાલકોનો આંતરિક ડખ્ખો હત્યાનો મુખ્ય કારણ બન્યો છે. હાલ ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડીને શહેરના એ ડિવિઝન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથધરી છે.
રાજકોટમાં જાહેરમાં છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરનારા બે આરોપીઓ ઝડપાયા
રાજકોટઃ શહેરના શાસ્ત્રીમેદાન નજીક જવાહર રોડ પર બે રીક્ષા ચાલક વચ્ચે થયેલા આંતરીક ઝઘડામાં એક રીક્ષા ચાલકનો ભોગ લેવાયો છે. સાજીદ રજાકભાઈ ભટ્ટી નામના રીક્ષા ચાલકે રજાક યુસુફભાઈ જુણેજાની જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજી હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના જવાહર રોડ પર રીક્ષા ચાલક રજાક જુણેજાણી સાજીત રજાક ભટ્ટી અને મુસ્તાક રજાકભાઈ ભટ્ટી નામના બન્ને યુવકોએ જાહેરમાજ છરીના ઘા મરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જાહેરમાં રીક્ષા ચાલકને છરીના ઘા મારતા હોવાના CCTV વીડિયો પણ સામે આવ્યા છે. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની જ કલાકોમાં હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં રીક્ષા ચાલકોનો આંતરિક ડખ્ખો હત્યાનો મુખ્ય કારણ બન્યો છે. હાલ ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડીને શહેરના એ ડિવિઝન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથધરી છે.
રાજકોટઃ રાજકોટના શાસ્ત્રીમેદાન નજીક જવાહર રોડ પર આજે સાંજના સમયે એક બે રીક્ષા ચાલકને આંતરીક ઝઘડામાં એક રીક્ષા ચાલકનો ભોગ લેવાયો છે. સાજીદ રજાકભાઈ ભટ્ટી નામના રીક્ષા ચાલકે રજાક યુશુફભાઈ જુણેજાની જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રંગીલા રાજકોટમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો મામલો સામે આવ્યો છે. આજે શહેરના જવાહર રોડ પર રીક્ષા ચાલક રજાક જુણેજાણી સાજીત રજાક ભટ્ટી અને મુસ્તાક રજાકભાઈ ભટ્ટી નામના બન્ને યુવકોએ જાહેરમાજ છરીના ઘા મરીને મોતને ઘાટ ઉતાર્યો છે. જાહેરમાં રીક્ષા ચાલકને છરીના ઘા મારતા હોવાના સીસીટીવી વિડીયો પણ સમયે આવ્યા છે. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની જ કલાકોમાં હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં રીક્ષા ચાલકોનો આંતરિક ડખ્ખો હત્યાનો મુખ્ય કારણ બન્યો છે. હાલ ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડીને શહેરના એ ડિવિઝન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથધરી છે.Body:રાજકોટમાં જાહેરમાં છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરનાર બે આરોપીઓ ઝડપાયા
રાજકોટઃ રાજકોટના શાસ્ત્રીમેદાન નજીક જવાહર રોડ પર આજે સાંજના સમયે એક બે રીક્ષા ચાલકને આંતરીક ઝઘડામાં એક રીક્ષા ચાલકનો ભોગ લેવાયો છે. સાજીદ રજાકભાઈ ભટ્ટી નામના રીક્ષા ચાલકે રજાક યુશુફભાઈ જુણેજાની જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રંગીલા રાજકોટમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો મામલો સામે આવ્યો છે. આજે શહેરના જવાહર રોડ પર રીક્ષા ચાલક રજાક જુણેજાણી સાજીત રજાક ભટ્ટી અને મુસ્તાક રજાકભાઈ ભટ્ટી નામના બન્ને યુવકોએ જાહેરમાજ છરીના ઘા મરીને મોતને ઘાટ ઉતાર્યો છે. જાહેરમાં રીક્ષા ચાલકને છરીના ઘા મારતા હોવાના સીસીટીવી વિડીયો પણ સમયે આવ્યા છે. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની જ કલાકોમાં હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં રીક્ષા ચાલકોનો આંતરિક ડખ્ખો હત્યાનો મુખ્ય કારણ બન્યો છે. હાલ ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડીને શહેરના એ ડિવિઝન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથધરી છે.Conclusion:રાજકોટમાં જાહેરમાં છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરનાર બે આરોપીઓ ઝડપાયા
રાજકોટઃ રાજકોટના શાસ્ત્રીમેદાન નજીક જવાહર રોડ પર આજે સાંજના સમયે એક બે રીક્ષા ચાલકને આંતરીક ઝઘડામાં એક રીક્ષા ચાલકનો ભોગ લેવાયો છે. સાજીદ રજાકભાઈ ભટ્ટી નામના રીક્ષા ચાલકે રજાક યુશુફભાઈ જુણેજાની જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રંગીલા રાજકોટમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો મામલો સામે આવ્યો છે. આજે શહેરના જવાહર રોડ પર રીક્ષા ચાલક રજાક જુણેજાણી સાજીત રજાક ભટ્ટી અને મુસ્તાક રજાકભાઈ ભટ્ટી નામના બન્ને યુવકોએ જાહેરમાજ છરીના ઘા મરીને મોતને ઘાટ ઉતાર્યો છે. જાહેરમાં રીક્ષા ચાલકને છરીના ઘા મારતા હોવાના સીસીટીવી વિડીયો પણ સમયે આવ્યા છે. જે મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની જ કલાકોમાં હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં રીક્ષા ચાલકોનો આંતરિક ડખ્ખો હત્યાનો મુખ્ય કારણ બન્યો છે. હાલ ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડીને શહેરના એ ડિવિઝન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથધરી છે.