ETV Bharat / city

Dhoraji Pre Monsoon Operation : પ્રી-મોન્સુનની કામગીરીને લઈને નગરપાલિકાના ઠાગા ઠૈયાં - Dhoraji Pre Monsoon Operation

રાજકોટના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રી-મોન્સુન (Dhoraji Pre Monsoon Operation) કામગીરીઓમાં ઘણી ક્ષતિઓ જોવા મળી રહી છે. જેથી સ્થાનિક આગેવાનોએ સમગ્ર બાબતે નબળી કામગીરી (Dhoraji Municipality) હોવાનું જણાવ્યું છે, ત્યારે કેવી છે તંત્રની કામગીરી જાણો.

Dhoraji Pre Monsoon Operation : પ્રી-મોન્સુનની કામગીરીને લઈને નગરપાલિકાના ઠાગા ઠૈયાં

author img

By

Published : Jun 16, 2022, 3:46 PM IST

રાજકોટ : હાલ ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં (Dhoraji Pre Monsoon Operation) ચોમાસુ સત્ર આવે તે પહેલાથી પ્રી-મોન્સૂન કામગીરીઓ શહેરના લગભગ તમામ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરી દેવામા આવી હોઈ તેવા દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નદી-નાળાઓ, ભૂંગળાઓમાં હજુ પણ કામગીરીઓ નથી થયેલી જેથી નદી નાળામાં કચરો હજુ પડેલો નજરે જોવા મળી રહ્યો છે. નદી-નાળાઓમાં ઉગેલ ઝાડ અને છોડ દેખાય છે તેમજ ભૂંગળાઓ પણ ભરેલા હોય તેવા દ્શ્ય (Monsoon Operation Dhoraji) સામે આવી રહ્યા છે.

પ્રી-મોન્સુનની કામગીરીને લઈને નગરપાલિકાના ઠાગા ઠૈયાં

આ પણ વાંચો : AMC Pre Monsoon Operation : શહેરના કેટલાક વિસ્તારો CCTVથી સજ્જ...!

દારૂની બોટલો અસંખ્ય - ધોરાજી નગરપાલિકાની પ્રી-મોન્સૂન (Pre Monsoon of Dhoraji Municipality) કામગીરીની પોલ છતી થઈ છે. જેમાં ધોરાજી નગરપાલિકા પાસે આવેલા ભુગડામાં અને અન્ય ભૂંગળાઓમાં વિદેશી દારૂની ખાલી બોટલો અસંખ્ય જોવા મળલી હતી. જેમાં ધોરાજી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું ભાજપ આગેવાનોએ જણાવ્યું છે, ત્યારે અહિયાં આ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, ત્યારે પ્રી-મોન્સૂનની કામગીરીઓ લગભગ વિસ્તારમાં પૂણ થઈ ગયેલી હોય તેવું તંત્રના અધિકારીએ જણાવે છે. જેથી પાલિકાની આ કામગીરીમાં ક્ષતિઓ હોય તેવી બાબત સામે આવી છે.

પ્રી-મોન્સુન કામગીરી
પ્રી-મોન્સુન કામગીરી

આ પણ વાંચો : ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

પ્રિ-મોન્સુન કામગીરી - ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરી જે રીતે દેખાઈ રહી છે, ત્યારે આ પરથી સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં પ્રિમોન્સુન કામગીરી સંપૂર્ણ પણે ન થઇ હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. જેથી તંત્ર દ્વારા સતર્કતા રાખી અને ચોમાસા પહેલા સંપૂર્ણ પણે પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે સફાઈ કરી અને જ્યાં પાણીનો ભરાવો થતો હોય તેમજ જગ્યાઓ પર સાફ-સફાઈ સંપૂર્ણ રીતે કરી અને જે રીતે ભૂતકાળની અંદર પાણી ભરાવાના અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા. તે ફરી વખત ન જોવા મળે તે માટેની તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અને વહેલી તકે તકેદારી રાખીને કામગીરી (Pre Monsoon Operations in Rajkot) કરવું જોઈએ તેવું પણ જણાઈ આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.