ETV Bharat / city

રાજકોટમાં AAPના આગેવાનો સહિત 300થી વધુ કાર્યકરોએ આપ્યું સામુહિક રાજીનામું - resign of AAP party workers

રાજકોટમાં આમ આદમી પાર્ટીના શહેર સંગઠન સાથે જોડાયેલા આગેવાનો અને 300થી વધુ કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારોએ સામુહિક રાજીનામા આપ્યા છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Mar 25, 2021, 2:08 PM IST

Updated : Mar 25, 2021, 7:41 PM IST

  • આગેવાનો સહિત 300 સભ્યોએ આપ્યું રાજીનામું
  • અન્યાય અને સંકલનનો અભાવને કારણે લેવાયો નિર્ણય
  • કાર્યકર્તાઓએ સાઈડલાઈન થવાની લાગણી અનુભવી

રાજકોટ: AAP (આમ આદમી પાર્ટી)માં રાજકોટ શહેર સંગઠન સાથે ઘણા સમયથી જોડાયેલા આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિત 300થી વધુ લોકો શહેર પ્રભારી, શહેર પ્રમુખ તથા શહેર ઉપપ્રમુખ સાથેના પ્રદેશ કક્ષાના આગેવાનો સાથેની નારાજગીના કારણે સંગઠન દ્વારા થયેલા અન્યાય અને સંકલનનો અભાવ તથા કાર્યકર્તાઓના દુરઉપયોગ અને વિશ્વાસઘાતને કારણે રાજીનામુ આપ્યું હતું.

આ પણ વાંચો:મહેસાણામાં ટિકિટ ન મળતા જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી 40 કાર્યકરોએ આપ્યા રાજીનામા

છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તાઓએ સાઈડલાયન થવાની લાગણી અનુભવી હતી

રાજકોટના સેન્ટ્રલ ઝોન પ્રભારી શ્રી ઈ-દુભા રાઓલે વધુમાં જણાવ્યુ હતું કે, આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને પારદર્શક છબીને ધ્યાનમાં રાખીને સમાજ સેવાના ઉમદા હેતુથી પાર્ટીમાં જોડાયા હતાં અને આપવામાં આવેલી જબાવદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા આવ્યા છે. પરંતુ જેતે સમયે રાજકોટ શહેર પ્રમુખ તરીકે નિમાયેલા રાજભા ઝાલા સાથે સેંકડો કાર્યકર દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. પરંતુ સમય જતાં રાજભા ઝાલાની નીતિ શંકાશપદ લાગતા નારાજગી સામે આવી હતી.

આ પણ વાંચો:અમદાવાદ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામા કરાયા મંજૂર

Last Updated : Mar 25, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.