ETV Bharat / city

Milk price risen up: રાજકોટમાં છૂટક દૂધના વેપારીઓએ પણ ભાવમાં 5 રુપિયા વધારી દીધાં - Milk price risen up

રાજકોટ જિલ્લામાં અંદાજે 10,000 છૂટક દૂધના વેપારીઓ છે જેઓ દૈનિક 50,000 લીટર દૂધનું વેચાણ કરે છે. અમુલ દુધનો(Amul Milk) ભાવ વધતાં જ રાજકોટમાં દૂધ ઉત્પાદકોની બેઠક મળી હતી. જેને પગલે લિટરે 5 રુપિયા જેવો ભાવ વધારવામાં આવ્યો છે.

Milk price risen up:રાજકોટના છૂટક દૂધના વેપારીઓ પણ ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 5નો ભાવ વધારો કર્યો

author img

By

Published : Mar 8, 2022, 4:17 PM IST

રાજકોટ: તાજેતરમાં જ અમુલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટમાં છૂટક દૂધનો વેપાર (Retail milk trade)કરતા ફેરિયાઓ દ્વારા પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.5નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે ગાયનું દૂધ પ્રતિ લિટરે રૂ.45 અને ભેંસનું દૂધ લિટરે રૂ.55થી 57ની આસપાસ મળશે.પશુઓને ખવડાવામાં આવતા ઘાસચારાનો ભાવ પણ વધારે છે. તેમજ આ દુધાળા પશુઓની સારસંભાળનો ખર્ચ બે ગણો વધી ગયો છે તેવું કારણ આગળ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Amul Milk Prices Rise : અમૂલ દૂધના ભાવમાં વધારો, 1 માર્ચથી અમલી

જિલ્લા અંદાજીત 10 હજાર જેટલા દૂધના છૂટક વેપારી

રાજકોટ જિલ્લામાં અંદાજીત 10 હજાર જેટલા છૂટક દૂધના વેપારીઓ છે. જેઓ દૈનિક 50 હજાર લીટર છુટા દૂધનું વેચાણ કરે છે. જ્યારે અમુલ દ્વારા દુધનો(Amul Milk) ભાવ વધારવામાં આવતા તાજેતરમાં જ રાજકોટમાં દૂધ ઉત્પાદકોની બેઠક મળી હતી. આ બેઠકમાં હાલમાં દૂધ ઉત્પાદકોએ માલધારીઓને આવતા વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા કરીને દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે હાલમાં છૂટક દૂધનું વેચાણ કરતા દૂધ ઉત્પાદકો (Milk producers)દ્વારા નવો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sumul Dairy: સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ, દુધમાં ભાવ વધારા અંગે આપી પ્રતિક્રિયા

શહેરમાં દૈનિક 50 હજાર લીટર છૂટક દૂધનું વેચાણ

આ અંગે રાજકોટ માલધારી સમાજના (Rajkot Maldhari Samaj) આગેવાન રણજીત મૂંધવાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં દૂધ ઉત્પાદકોને ઘણી મુશ્કેલીઓ (difficulties for milk producers)પડી રહી છે. જ્યારે પશુઓને ખવડાવામાં આવતા ઘાસચારાનો ભાવ પણ વધારે છે. તેમજ આ દુધાળા પશુઓની સાર સંભાળનો ખર્ચ બે ગણો વધી ગયો છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી છૂટક દૂધનું વેચાણ કરતા ફેરિયાઓ દ્વારા પણ દૂધના ભાવ કોરોનાના કારણે યથાવત રાખવામાં આવ્યા હતા. જેના કારણે હવે છૂટક દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવા આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.