રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક (anti social elements) વધી રહ્યો છે. હવે તો તેઓ પ્રતિમાઓને પણ નથી છોડી રહ્યા. તાજેતરમાં ધોરાજીના આઝાદ ચોક અને ત્રણ દરવાજા નજીક આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમામાંથી ચશ્મા ગાયબ (mahatma gandhi glasses) હોવાનું સામે આવ્યું છે. આ કામ કોઈ અસામાજિક તત્વોએ જ કર્યું હોવાનું લોકોનું માનવું છે. તેના કારણે અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા (gandhi statue in rajkot gujarat) મળી રહ્યો છે.
આ પણ વાંચો વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના : આ શહેરમાં કઇ પ્રતિમાઓની દેખરેખનું કામ સંભાળશે સંસ્થા?
ગાંધીજીના ચશ્મા નથી સચવાતા દેશને અંગ્રેજો અને તેની ગુલામીમાંથી આઝાદી અપાવનારા એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને (gandhi statue in rajkot gujarat) સંભાળવામાં રાજકોટનું તંત્ર (dhoraji nagarpalika) નિષ્ફળ ગયું છે. અહીં મહાત્મા ગાંધીજીની પ્રતિમામાંથી ચશ્મા ગાયબ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે, આ પ્રતિમા (gandhi statue in rajkot gujarat) ધોરાજી નગરપાલિકા પાસે જ આવેલી છે. તો ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ઘટના અનેક વખત થઈ ચૂકી છે. તાજેતરમાં જ આ મૂર્તિમાં રહેલા ચશ્માને (mahatma gandhi glasses) કોઈએ ફેશન સ્ટાઈલમાં પહેરાવી અને અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું.
આ પણ વાંચો દેશમાંથી 50 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ અમેરિકાથી મળી, કિંમત જાણીને તમે પણ...
તંત્ર નથી લેતું પગલાં આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ફરી રોષ જોવા મળ્યો છે. તો આ પ્રકારની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર કોઈ નક્કર પગલાં નથી લેતું. તેમ જ ગાંધીજીના ચશ્મા (mahatma gandhi glasses) ગાયબ થવાનો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે હાલ આ બાબતે તંત્ર કેવા પગલાં લેશે અને શું કાર્યવાહી કરશે (dhoraji nagarpalika) તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે.