ETV Bharat / city

રાજકોટ મનપાની GPS-GPR આધારિત વેબસાઈટ: હવે નાગરિકોને એક ક્લિક દ્વારા માહિતી મળશે - rajkot news

જકોટ મહાનગરપાલિકા દ્વારા GIS પ્રોજેક્ટ હેઠળ Citizen (સિટિઝન) Portal બનાવવામાં આવ્યું છે. સિટિઝન પોર્ટલમાં High Resolution Satelite Imageનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલો બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. આ પોર્ટલનું લોકાર્પણ તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલું છે. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે, આ પોર્ટલ gis.rmc.gov.in પરથી ઉપયોગ કરી શકાશે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Aug 6, 2021, 2:25 PM IST

  • GIS પ્રોજેક્ટ હેઠળ Citizen (સિટિઝન) Portal બનાવવામાં આવ્યું
  • સિટિઝન પોર્ટલમાં High Resolution Satelite Imageનો ઉપયોગ
  • શહેરનો ડિજિટાઇઝ કરેલો બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી.ના “પાન સિટી" ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ GIS (Geographic Information System) પ્રોજેક્ટ હેઠળ Citizen (સિટિઝન) Portal બનાવવામાં આવ્યું છે. આ વેબસાઈટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો સંબંધિત માહિતી સેટેલાઇટ ઈમેજ સાથે ઉપલબ્ધ બનાવવામાં આવેલું છે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

પ્રોજેક્ટનું મુખ્યપ્રધાને કર્યું છે લોકાર્પણ

સિટિઝન પોર્ટલમાં High Resolution Satelite Imageનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલો બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. આ પોર્ટલનું લોકાર્પણ તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલું છે. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે, આ પોર્ટલ gis.rmc.gov.in પરથી ઉપયોગ કરી શકાશે. પોર્ટલમાં રાજકોટ શહેરને લાગતા તમામ માહિતીઓ મેળવવા માટે વેબસાઈટમાં જુદા-જુદા લેયરની રચના કરવામાં આવેલી છે. લોકો આ લેયરનો ઉપયોગ કરીને તેમને જોઈતી માહિતી એક ક્લિક દ્વારા મેળવી શકાશે.

મહાનગરપાલિકાના નીચે મુજબના જુદા-જુદા વિભાગોની માહિતી જુદા-જુદા લેયર દ્વારા મેપ પર મુકવામાં આવી છે.

RMCની તમામ વહીવટી સીમાઓ

  • મ્યુનિસિપલ બાઉન્ડ્રી, ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, ઇલેક્શન બાઉન્ડ્રી, વોર્ડ ઓફિસ
  • પશુ ઉપદ્રવ નિયંત્રણ વિભાગ
  • એનીમલ હોસ્ટેલ, ડોગ સેન્ટર અને પશુધન પોઇન્ટ
  • શિક્ષણ વિભાગ
  • શહેરની તમામ શાળાઓ
  • દબાણ હટાવ વિભાગ
  • હોકર્સ ઝોન, શાકભાજી બજારો
  • જગ્યારોકાણ વિભાગ
  • ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ્સ
  • રાજકોટ આઇ-વે પ્રોજેક્ટ
  • વાઇફાઇ પોઇંટ્સ, LED સ્ક્રીન, એન્વાય્
  • ફાયર વિભાગ
  • ફાયર સ્ટેશન્સ, ફાયર હાઇડ્રેન્ટ્સ

રેલ્વે નેટવર્ક

  • આરોગ્ય વિભાગ
  • શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો
  • ઉદ્યાનો અને ગાર્ડન વિભાગ
  • ઉદ્યાનો અને બગીચાઓ
  • સંપત્તિ અને વ્યવસાયિક કર વિભાગ
  • geo-tagged કરેલા મિલકત
  • માર્ગ, ટ્રાફિક અને પરિવહન વિભાગ

રસ્તાઓ, BRTS અને RMTS બસ સ્ટોપ્સ, RMTS પિકઅપ પોઇન્ટ્સ, બસ ડેપો, રોડ નેટવર્ક, બ્રિજ / નાલા / કલ્વરટ, સાયકલ શેરિંગ પોઇન્ટ્સ, પાર્કિંગ પ્લોટ, ટ્રાફિક સિગ્નલ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ

જાહેર શૌચાલયો, ખાતર ખાડાઓ, Energy પ્લાન્ટ્સ, સી એન્ડ ડી વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લેન્ડ ફિલ સાઇટ્સ, SWM વોર્ડ ઓફિસ

રમતગમત વિભાગ

  • સ્વિમિંગ પુલ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ
  • પાણી પુરવઠા વિભાગ

વોટર પમ્પિંગ સ્ટેશનો, જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી પુરવઠા ભૂગર્ભ નેટવર્ક, ESR અને GSR સ્ટોરેજ

ડ્રેનેજ વિભાગ

  • ગટરના પમ્પિંગ સ્ટેશનો, ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક
  • સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ

ટાઉન પ્લાનિંગ વિભાગ

  • ટીપી સ્કીમ્સ
  • સિટી સર્વે બાઉન્ડ્રી એન્ડ નંબર
  • રેવન્યુ સર્વે બાઉન્ડ્રી એન્ડ નંબર
  • અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો
  • એફ-ફોર્મ વિગતો

ઉલ્લેખનીય છે કે આ સિટીઝન પોર્ટલ માટે શહેરના અંદાજે 4,000 કિલોમીટર જેટલા રસ્તાઓ તેમજ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઓનો સર્વે કરવામાં આવેલો છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો

આ પણ વાંચો: રાજકોટ મનપાના 72 માંથી 60 જેટલા કોર્પોરેટરોએ ગ્રાન્ટ વાપરવામાં નિરૂત્સાહ દેખાડ્યો !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.