- સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારા એવા પ્રમાણમાં થયો છે
- મગફળીના પાક બાબતે ખેડૂતોએ પોતાની પ્રતીક્રીયા આપી
- ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો સરકાર સમક્ષ મુકી
રાજકોટ : ચાલુ વર્ષે રાજ્યમાં કુદરતી આફતોની વચ્ચે પણ મગફળીનો પાક સારા પ્રમાણમાં થયો છે. ત્યારે મગફળીનું ઉત્પાદન સૌથી વધુ સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાઓમાં થાય છે. જેને લઇને રાજકોટમાં ખેડૂતો સાથે મગફળીનાં પાકને લઈને ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
- ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો સરકાર સમક્ષ મુકી
સૌરાષ્ટ્રમાં ગયા વર્ષની સરખામણીએ આ વખતે મગફળીનું પ્રમાણ કેટલું છે, કેવી રીતના તેમને પાકના ભાવ મળી રહ્યા છે, સાથે સાથે તેમને કુદરતી આફતો સામે કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, તેમજ તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ કૃષિ સહાય પેકેજનો લાભ મળ્યો છે કે શું? આ તમામ મુદ્દાઓ આ અંગે ETV Bharat દ્વારા ખેડૂતો સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ખેડૂતોએ પણ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો સરકાર સમક્ષ મુકી છે.
આ પણ વાંચો : અમદાવાદ કલેક્ટર કચેરીમાં 30 ઓક્ટોબર સુધી લગાવાયો સ્ટોલ, સ્ટોલમાં દિવ્યાંગોએ બનાવેલી ઈકોફ્રેન્ડલી વસ્તુઓનું થશે વેચાણ
આ પણ વાંચો : જીતુ વાધાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કઇ કઇ બાબતો પર કરી ચર્ચોઓ તે અંગે જાણો...