ETV Bharat / city

Development project of Rajkot 2022: શહેરની ટ્રાફિક સમસ્યા થશે દૂર, અનેક મહત્વના પ્રોજેકટ પૂર્ણ કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર (commissioner of rajkot municipal corporation) સાથે Etv Bharatએ વાત કરી હતી. આ વાતચીતમાં વર્ષ 2022માં રાજકોટને કઇ નવી ભેટો (Development project of Rajkot 2022) મળશે તે વિશે તેમણે જણાવ્યું હતું. રાજકોટને સૌથી મોટી સમસ્યા ટ્રાફિક (rajkot traffic problems)ની છે, જે 2022માં દૂર કરવામાં આવશે.

Development project of Rajkot 2022
Development project of Rajkot 2022
author img

By

Published : Dec 28, 2021, 6:30 AM IST

Updated : Jan 1, 2022, 9:56 AM IST

રાજકોટ: બસ હવે નવા વર્ષને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આવનારા વર્ષ 2022માં (Development project of Rajkot 2022) રંગીલા રાજકોટવાસીઓને શું મળશે તે અંગે Etv Bharat દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નર (commissioner of rajkot municipal corporation) સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષે રાજકોટની સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા (rajkot traffic problems) છે તે હળવી થશે. હાલમાં રાજકોટમાં 5 સ્થળોએ ઓવર અને અન્ડર બ્રિજ (over bridge and under bridge in rajkot) બનાવવાનું શરૂ છે. આ તમામ કામ વર્ષ 2022માં પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે. અન્ય મહત્વના પ્રોજેકટ પણ પુરા થશે, જેનો લાભ રાજકોટવાસીઓને મળશે.

5 બ્રિજોનું કામ 2022માં પૂર્ણ થશે

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને લોકો સમયસર પોતાના નિયત સ્થાન પર પહોંચે તે માટે મનપા દ્વારા વિવિધ 5 સ્થળોએ ઓવરબ્રિજ (over bridge in rajkot) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામો વર્ષ 2022માં લગભગ પૂર્ણ થઈ જશે. હાલમાં રાજકોટના ગોંડલ ચોકડી (rajkot gondal chokdi bridge), હોસ્પિટલ ચોક (rajkot hospital chowk bridge), નાના માવા સર્કલ (rajkot nana mava bridge), કાલાવડ રોડ (rajkot kalawad road bridge), રૈયા રોડ (rajkot raiya road bridge) સહિતના 5 જેટલા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. આ કામ બને તેટલા વહેલા પૂર્ણ થાય તે માટે કોર્પોરેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રામવનનો પ્રોજેકટ પૂર્ણ કરવાનું લક્ષ્ય

રાજકોટના આજીડેમ વિસ્તારમાં (rajkot aji dam artificial forest project) પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કૃત્રિમ ફોરેસ્ટના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં કૃત્રિમ રીતે આધુનિક પદ્ધતિ વડે જંગલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જંગલને રામવન (ram van forest in rajkot) નામ આપવામાં આવ્યું છે. આ રામવનના પ્રોજેક્ટ માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. રામવનમાં હાલ વિવિધ કલ્પસર મુકવામાં આવ્યા છે. આ રામવનના પ્રોજેક્ટની કામગીરી પણ પૂરજોશમાં ચાલું છે. આ પ્રોજેક્ટ પણ વર્ષ 2022માં પૂર્ણ થશે, જે રાજકોટવાસીઓ માટે મહત્વનો બની રહેશે.

આ પણ વાંચો: Omicron case in Rajkot : રાજકોટમાં ઓમિક્રોનના કેસ છતાં પણ સીટીબસમાં પ્રવાસીઓની ભીડ

આ પણ વાંચો: GSSSB Paper Leak Case: આપએ પેપર લીક કાંડને મામલે ઉપવાસ પર બેસવાની મંજૂરી માટે હાઈકોર્ટમાં કરી અરજી

Last Updated : Jan 1, 2022, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.