ETV Bharat / city

solar and portable traffic signal in Rajkot: રાજકોટમાં દેશનું પ્રથમ સોલાર અને પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકાયું - પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ

રાજકોટમાં પોર્ટેબલ અને સોલાર ટ્રાફિક સિગ્નલ ડેમો માટે મુકાયું છે, જે શહેરમાં કોર્પોરેશન ચોક આ ટ્રાફિક સિગ્નલ (solar and portable traffic signal in Rajkot) મુકવામાં આવ્યું હતું, જે રાજકોટની રોઝર્સ મોટર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

solar and portable traffic signal in Rajkot: રાજકોટમાં દેશનું પ્રથમ સોલાર અને પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકાયું

author img

By

Published : Mar 6, 2022, 8:04 PM IST

રાજકોટ: રાજકોટમાં દેશનું પ્રથમ પોર્ટેબલ અને સોલાર ટ્રાફિક સિગ્નલ (countrys first solar and portable traffic signal) ડેમો માટે મુકાયું હતુ. શહેરમાં કોર્પોરેશન ચોક ખાતે આ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યું (solar and portable traffic signal in Rajkot) હતું. જે રાજકોટની રોઝર્સ મોટર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હાલ માત્ર પ્રયોગિક ધોરણ માટે આ સિગ્નલ મુકવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રયોગ સફળ થયા બાદ રોઝર્સ મોટર્સ દ્વારા આગામી સમયમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવશે.

રાજકોટમાં દેશનું પ્રથમ સોલાર અને પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકાયું

આ પણ વાંચો: 'મહેર મલ્હાર 2022': વારસામાં ઘર-જાયદાદ બધા આપે, પણ આપવુ જ હોય તો આપણો સાંસ્કૃતિક વારસો આપો

પ્રયોગિક ધોરણે મુકાયું દેશનું પ્રથમ ટ્રાફિક સિગ્નલ

આ મામલે રોઝર્સ મોટરના એમડી ક્રિપાલ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ એક પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ છે, જે સોલાર વડે ચાલે છે અને જેમાં કોઈ અન્ય ઇલેક્ટ્રીસીટીની જરૂર નથી. આ પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ નાના નાના ચોકમાં જ્યાં જરૂરિયાત હોય તે પ્રમાણે રાખી શકાય છે, આ પ્રકારના ટ્રાફિક સોલાર સિગ્નલથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા માટે ઘણો ફાયદો થઈ શકશે. હાલ આ રાજકોટના કોર્પોરેશન ચોક ખાતે માત્ર ડેમો માટે મુકવામાં આવ્યું છે. જ્યારે ભવિષ્યમાં અન્ય જગ્યાએ પણ મુકવામાં આવનાર છે.

આ પણ વાંચો: શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું? ભરતી બોર્ડના ચેરમને આ બાબતે શું આપી પ્રતિક્રિયા...

આત્મનિર્ભર પ્રોજેકટ કહી શકાય છે: ક્રિપાલ સિંહ જાડેજા

આ અંગે ક્રિપાલસિંહ જાડેજાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશ સોલારની વિવિધ પ્રોડક્ટ તરફ વડ્યો છે, ત્યારે અમે પણ ટ્રાફિકની સમસ્યામાં કેવી રીતે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકાય તે માટે આ સોલાર પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ બનાવ્યું છે, જે આત્મ નિર્ભર પણ કહી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ હાલ માત્ર ડેમોના ભાગરૂપે રાજકોટના કોર્પોરેશન ચોકમાં મુકવામાં આવ્યું છે, જે સફળ થયા બાદ ભવિષ્યમાં અન્ય સ્થળોએ પણ મુકવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.