ETV Bharat / city

પંચમહાલ: માઇનોર કેનાલ બિસ્માર હાલતમાં, શહેરાના રેણાના ખેતરોમાં પાણી ઘૂસ્યા - પંચમહાલ સમાચાર

પંચમહાલ: જિલ્લાના ખેડૂતો એક તરફ શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ તંત્રના પાપે સિંચાઈ માટે પાણી પૂરું પાડનાર માઇનોર કેનાલ ખસ્તા હાલતમાં હોવાનું સામે આવ્યું છે. 800 મીટર લાબીં માઇનોર કેનાલ તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો સિંચાઈ પાણી માટે વલખા મારી રહ્યા છે.

etv bharat
માઇનોર કેનાલ બિસ્માર હોવાથી શહેરાના રેણાના ખેતરોમાં પાણી ઘૂસ્યા
author img

By

Published : Dec 5, 2019, 9:12 PM IST

Updated : Dec 5, 2019, 10:57 PM IST

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનની ભરપાઈ થઈ નથી. પંચમહાલ જિલ્લાના ખેડૂતોને નવી મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેર તાલુકાના નવા રેના ગામથી પસાર થઈ રહેલ પાનમ માઇનોર કેનાલ જર્જરિત હાલતમાં હોવાના કારણે સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કોતરમાં વહી જાય છે. જયારે કેટલોક પાણીનો જથ્થો કેનાલ નજીક આવેલ ખેતરોમાં ફરીવરે છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.

માઇનોર કેનાલ બિસ્માર હોવાથી શહેરાના રેણાના ખેતરોમાં પાણી ઘૂસ્યા

રેના ગામના 0 થી 800 મીટર સુધી લાંબી માઇનોર કેનાલ એટલી હદે જર્જરિત છે. પાનમ સિંચાયની મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતું પાણી માંડ 100 મીટર સુધી પહોંચે છે. બાકીનું પાણી નજીકના ખેતરોમાં અને કોતરમાં વહી જાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. બીજી તરફ છેવાડાના ખેતરો સુધી પાણી ન પહોંચતા ત્યાંના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે. રવિ પાક માટે પાણી ન મળતા તેઓ સીઝન પાક ખેતી કરી સકતા નથી. તેવામાં હાલ ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. કમોસમી વરસાદના વાદળો માંડ છટાયા ત્યાંજ જર્જરિત કેનાલો ખેડૂતો માટે નવી મુસીબત સમાન સાબિત થઈ રહી છે. હાલ શિયાળુ પાક લેવામાટેની તૈયારી કરી રહેલ ખેડૂતો જર્જરિત કેનાલના કારણે ભારે મુસીબતમાં મુકાયા છે.

Intro: પંચમહાલ જિલ્લાના ખેડૂતો એક તરફ શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ તંત્રના પાપે સિંચાઈ માટે પાણી પૂરું પાડનાર માઇનોર કેનાલ ખસ્તા હાલતમાં હોવાનું સામે આવ્યું છે 800 મીટર લાબીં માઇનોર કેનાલ તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો સિંચાઈ પાણી માટે વલખા મારી રહ્યા છે

કમોસમી વરસાદ ના કારણે થયેલ પાક નુકશાની ની ભરપાઈ થઈ નથી ત્યાંજ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ને નવી મુસીબત નો સામનો કરવાનો વારો આવ્યો છે શહેર તાલુકાના નવા રેના ગામ થી પસાર થઈ રહેલ પાનમ માઇનોર કેનાલ જર્જરિત હાલતમાં હોવાના કારણે સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કોતર માં વહી જાય છે જયારે કેટલોક પાણી નો જથ્થો કેનાલ નજીક આવેલ ખેતરોમાં ફરીવરે છે જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે રેના ગામ ના 0 થી 800 મીટર સુધી લાંબી માઇનોર કેનાલ એટલી હદે જર્જરિત છે કે પાનમ સિંચાય ની મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતું પાણી માંડ 100 મીટર સુધી પહોંચે છે બાકીનું પાણી નજીક ના ખેતરોમાં અને કોતર માં વહી જાય છે ખેતરો માં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો ને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે તો બીજી તરફ છેવાડા ખેતરો સુધી પાણી ન પહોંચતા ત્યાંના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે રવિ પાક માટે પાણી ન મળતા તેઓ સીઝન પાક ખેતી કરી સકતા નથી તેવામાં હાલ ખેડૂતો ની હાલત વધુ કફોડી બની છે
કમોસમી વરસાદ ના વાદળો માંડ છટાયા ત્યાંજ જર્જરિત કેનાલો ખેડૂતો માટે નવી મુસીબત સમાન સાબિત થઈ રહી છે હાલ શિયાળુ પાક લેવામાટેની તૈયારી કરી રહેલ ખેડૂતો જર્જરિત કેનાલ ના કારણે ભારે મુસીબત માં મુકાયા છે

પાનમ સિંચાય વિભાગના ધિકારીઓ ના જણવ્યા મુજબ શહેરા તાલુકાના રેના વિસ્તારમાં આવેલ 0 થી 800 મીટર લાંબી માઇનોર કેનાલ રીપેરીંગ માટેની વહીવટી મંજૂરી મળ્યે એક મહિના જેટલો સમય થયો છે અને ટૂંક સમય માં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યાર બાદ જર્જરિત માઇનોર કેનાલ ની સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે

રાજ્યના ખેડૂતો ને સમયસર સિંચાઈ માટે નું પાણી મળી રહે અને સારી ખેત પેદાશ મેળવી શકે તેમાટે રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મુકવામાં આવે છે અને કેનાલના નિર્માણ થી મમાડી મરામત અને માવજત માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવા આવે છે પરંતુ તેમાની મોટાભાગની રકમ ભ્રસ્ટાચાર ના ભેટે ચઢે છે જેના કારણે થોડાજ સમય માં કેનાલો તૂટી જતી હોય છે અને કેનાલોની નબળી કામગીરી થયા હોવાનું સામે આવે છેBody:કંદર્પ પંડ્યાConclusion:
Last Updated : Dec 5, 2019, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.