ETV Bharat / city

Aji Riverfront Start to Soon : એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ મળતાં રાજકોટમાં આજી નદી રિવરફ્રન્ટની કામગીરી થશે તેજ

3 વર્ષ પહેલાં જેની જાહેરાત થઇ હતી તેવા આજી રિવરફ્રન્ટની કામગીરી જમીન પર શરુ થાય તેવી પ્રબળ સંભાવના છે. એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ મળતાં નિર્માણકાર્ય તેજ (Aji Riverfront Start to Soon) બનશે. વાંચો વિગતે આ અહેવાલ.

Aji Riverfront Start to Soon : એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ મળતાં રાજકોટમાં આજી નદી રિવરફ્રન્ટની કામગીરી થશે તેજ
Aji Riverfront Start to Soon : એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ મળતાં રાજકોટમાં આજી નદી રિવરફ્રન્ટની કામગીરી થશે તેજ
author img

By

Published : Feb 22, 2022, 5:12 PM IST

રાજકોટ: રાજકોટમાં અમદાવાદ સાબરમતી નદી પર બનાવાયો છે તેવો રિવરફ્રન્ટ આજીનદી પર (Aji Riverfront Development Project) બનાવવા માટેની જાહેરાત લગભગ ત્રણ વર્ષ અગાઉ થઈ હતી. જ્યારે આ જાહેરાત માત્ર કાગળ પર હોય તેમ આજી નદી ખાતે કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેક્ટ માટેનું એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ આપવામાં આવ્યું નહોતું. જે હવે (Aji Riverfront Project Environmental Clearance Approved) આપવામાં આવતા આ પ્રોજેક્ટના નિર્માણમાં (Aji Riverfront Start to Soon) ગતિ આવશે.

કમિટી દ્વારા જરૂરી સુધારાવધારા કરવા પણ જણાવાયું હતું

માર્ચ 2021માં કામગીરી શરૂ કરાઇ હતી

આજી રિવરફ્રન્ટ માટે પ્રથમ આજી નદીમાં ગંદુ પાણી વહેતું બંધ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરસેપ્ટર સીવર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે State Expert Appraisal Committee (SEAC) સમક્ષ તા. 20/08/2021થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કરાયુ હતું. જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂરી સુધારાવધારા કરવા પણ જણાવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પ્રોજેક્ટ માટેની કામની એજન્સી દ્વારા સુધારા વધારા પૂર્ણ કરી કમિટીમાં રજૂ કરાયું હતું. તેમજ આ પ્રોજેક્ટ માટે એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ (Aji Riverfront Start to Soon) વહેલાસર મળે તે માટે મેયર દ્વારા મુખ્યપ્રધાનને રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચોઃ રાજકોટની સુંદરતાને લાગશે ચાર ચાંદઃ આજી નદી પર બનશે રિવરફ્રન્ટ

એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવ્યું

તાજેતરમાં State Expert Appraisal Committeeની બેઠક મળી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને આ કમિટી દ્વારા તા. 17/02/2022ના રોજ ક્લિયરન્સ સર્ટીફિકેટનો આપવાનો નિર્ણય(Aji Riverfront Project Environmental Clearance Approved) લેવામાં આવ્યો છે. આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ અંગે રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલું છે. આ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ અમદાવાદને વર્ક ઓર્ડર (Aji Riverfront Start to Soon) આપવામાં આવેલો છે.

આજી રિવરફ્રન્ટ માટે 228 મકાનોનું ડીમોલેશન કરાયું હતું

આ પણ વાંચોઃ Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ

આજી રિવરફ્રન્ટ માટે 228 મકાનોનું ડીમોલેશન કરાયું

આજી રિવરફ્રન્ટના નિર્માણ માટે રામનાથ મહાદેવ મંદિર પાસે મનહરપરા વિસ્તારમાં અંદાજીત 228 મકાનોનું દબાણ દુર કરી કમ્પાઉન્ડ વોલની કામગીરી તથા દૂધસાગર રોડ પર નદી ઉપર નવા હાઈ લેવલ બ્રિજની કામગીરી પૂર્ણ (Aji Riverfront Start to Soon) કરવામાં આવેલી છે. તેમજ નદીના પૂર્વ કિનારે રેલવે બ્રિજ નીચે ક્રોસિંગ અને દબાણ સિવાયની ડ્રેનેજની ઇન્ટરસેપ્ટર સીવર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હવે પછી આજી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે, અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80 થી 150 મીટરની છે. જેને અંદાજીત 70 મીટરની કરી આજુબાજુના કાંઠાવાળા ભાગોમાં ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોન, STP વી.ની કામગીરી કરવામાં આવશે. હાલ આ નદીનો દૂધસાગર બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધીનો ભાગ ડેવલોપ (Aji Riverfront Development Project) કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.