ETV Bharat / city

રાજકોટમાં કેમ્પ દરમિયાન 300 સ્ક્રિનિંગ અને 243 ટેસ્ટિંગ કરાયા, 3 પોઝિટિવ - કોરોના પોઝિટિવ

રાજકોટ શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણની ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ, એસ. કે. ચોક માર્કેટ અને ગુરૂપ્રસાદ ચોક પાસેના હોકર્સ ઝોન ખાતે સ્ક્રિનીંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટમાં કેમ્પ દરમિયાન 300 સ્ક્રિનિંગ અને 243 ટેસ્ટિંગ કરાયા, 3 પોઝિટિવ

author img

By

Published : Dec 3, 2020, 2:22 PM IST

  • રાજકોટના ચંદ્રેશનગર હોકર્ઝ ઝોન માર્કેટમાં કોરોના ટેસ્ટ કરાયા
  • 300 લોકોનું સ્ક્રિનિંગ, 243 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું
    રાજકોટમાં કેમ્પ દરમિયાન 300 સ્ક્રિનિંગ અને 243 ટેસ્ટિંગ કરાયા, 3 પોઝિટિવ
    રાજકોટમાં કેમ્પ દરમિયાન 300 સ્ક્રિનિંગ અને 243 ટેસ્ટિંગ કરાયા, 3 પોઝિટિવ
  • ચંદ્રેશ હોકર્ઝ ઝોન માર્કેટમાં 1, એસ. કે. ચોક માર્કેટમાં 2 કોરોના પોઝિટિવ

રાજકોટઃ શહેરના ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ 145 લોકોના સ્ક્રિનિંગ અને 116 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એસ. કે. ચોક માર્કેટ વોર્ડ નં. 1 ખાતેના કેમ્પમાં કુલ 114 લોકોના સ્ક્રિનિંગ અને 92 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમ જ વોર્ડ નં. 13ની ઓફિસ પાસે, ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા હોકર્સ ઝોન ખાતેના કેમ્પમાં કુલ 41 લોકોના સ્ક્રિનિંગ અને 35 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

કુલ 300 લોકોના સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કરાયારાજકોટ મહા નગરપાલિકાની આરોગ્ય ખાતે દ્વારા વિવિધ સ્થળોએ કેમ્પ કરી આજે 300 લોકોના સ્ક્રિનિંગ અને 243 લોકોના ટેસ્ટિંગ કરાયા હતા, જેમાંથી કુલ 3 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.