ETV Bharat / city

જૂનાગઢમાં યોજાઈ મહિલાઓ માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા

author img

By

Published : Oct 14, 2022, 1:56 PM IST

જુનાગઢ શહેરમાં મહિલા દ્વારા પાણીપુરી ખાવાની સ્પર્ધા (panipuri competition in Junagadh) યોજાઈ હતી. જેમાં મહિલાઓ એકબીજાને પાછળ છોડવા માટે ઘપાઘપ પાણીપુરી આરોગી ગઈ હતી. (Eating competition in Gujarat)

હે પ્રિય ચટપટી પાણીપુરી, મહિલાઓ ઘપાઘપ આરોગી ગઈ

જુનાગઢ શહેર લોહાણા મહાજન મંડળ દ્વારા મહિલાઓ માટે પાણીપુરી ખાવાની (panipuri competition in Junagadh) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીપુરી ખાવાની સ્પર્ધા આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલમાં કરવામાં આવ્યું હતો. જેમાં મહિલાઓએ ખૂબ ઉમળકા અને હોંશભેર ભાગ લઈને પ્રત્યેક સ્ત્રીઓને પસંદ એવી પાણીપુરી ખાવામાં એકબીજાને પાછળ મૂકી દેવાની ઝડપ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. (Eating competition in Gujarat)

મહિલાઓ માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા

પાણીપુરી ખાવાની સ્પર્ધા આ સ્પર્ધામાં 50 કરતાં વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓ પણ ખાવાની સ્પર્ધા જીતવાના ઈરાદા સાથે ઉમળકા અને હોશભેર જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, મહિલાઓને અતિ પ્રિય પાણીપુરી હોય છે. ત્યા આ સ્પર્ધામાં મહિલાઓ પાણીપુરી ઝડપથી ખાઈને જીતવાના હોશમાં જોવા મળી હતી. સૌથી ઓછા સમયમાં બધા કરતાં વધુ પાણીપુરી ખાઈને અન્ય મહિલાઓને પાછળ રાખીના ઉત્સાહ સાથે ઘપાઘપ ખાવી લાગી હતી. (Panipuri competition in Junagadh)

પ્રિય પાણીપુરીએ જમાવ્યું આકર્ષણ પાણીપુરીનું નામ સાંભળતા મહિલાઓ સ્વાદ માણવા માટે ઉતાવળી બની જતી હોય છે. મહિલાને અતિ પ્રિય પાણીપુરીની સ્પર્ધાનું આયોજન થતાં મહિલાઓ જાણે કે પાણીપુરી ખાવામાં તેની તમામ પ્રતિસ્પર્ધી મહિલાઓને પાછળ (panipuri pani flavour) રાખી દેવા માટે ખૂબ ઝડપથી અને કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તે પ્રકારે ખાતી જોવા મળી હતી. મહિલાઓની પ્રિય પાણીપુરી અને તેમાં સ્પર્ધાનું આયોજન થાય તેથી વિશેષ પ્રત્યેક મહિલા તેની પ્રતિસ્પર્ધી કરતા ખૂબ ઝડપથી ખાતી હોય છે. જેમાં સ્પર્ધાના નિયમનું પાલન થાય તે પ્રમાણે સૌથી વધારે નિર્ધારિત સમયમાં પાણીપૂરી ખાઈને જીતવા માટે ધડાધડ પાણીપુરી આરોગી રહી હતી. (panipuri pani recipe)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.