- શપથ ગ્રહણ કરે તે પહેલાં જ જૂનાગઢ એકેડમી ખાતે નિયમોનું ઉલ્લંઘન
- કોરોનાની મહામારી વચ્ચે પોલીસ એકેડેમીમાં યોજાયા ગરબા
- LRDના જવાનો ગરબે ઘુમ્યા
- ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ગાંધીનગર : પોલીસ કરાય એકેડમી ખાતે આજે 438 જેટલા જવાનોએ શપથ ગ્રહણ કર્યા હતા. પરંતુ, ઉદ્યોગ શપથની વાત કરવામાં આવે તો શપથના ૪૮ કલાક પહેલાં જૂનાગઢના એકેડમી ખાતે આ તમામ જવાનો ગરબા ઘુમ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે. દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં જ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ટકોર કરી હતી કે, અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો છે તમે જે કામ કરો તે લોકોને દેખાઈ આવે છે એટલે એવું કામ કરશો જેથી તમારા પરિવાર અને પોલીસનું ગૌરવ વધે, પરંતુ વીડિયો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો છે. ગૌરવ અનુભવવાની તો વાત દુર રહી પરંતુ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા લોકોમાં ચર્ચા ઉઠી છે.
વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યા તપાસના આદેશ
ગુજરાત પોલીસ તાલીમ અધિકારી ADGP વિકાસ સહાયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોનેે પગલે તપાસના આદેશ આપ્યા છે. ચાર દિવસની અંદર તપાસ સોંપવામાં આવશે, પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે ત્યારે જૂનાગઢ એકેડેમીના અધિકારીઓ વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું રહ્યું.
કોરોનામાં સામાન્ય લોકોની નવરાત્રી પર પ્રતિબંધ પણ પોલીસ ગરબે ઘૂમ્યા
કોરોના કાળ દરમિયાન રાજ્ય સરકારે જો કોઈ પણ વ્યક્તિ નવરાત્રિનું આયોજન કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસ દ્વારા પણ જે લોકો ગરબે રમતા હતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી,પરંતુ હવે સામાન્ય લોકોની નવરાત્રી ભગાડ્યા બાદ પોલીસના જવાનોએ જૂનાગઢની પોલીસ એકેડમી ખાતે ગરબા રમ્યા હતા. આ તમામ જવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેઓ પણ પ્રશ્ન લોકોમાં ચર્ચાતો થયો છે.
જૂનાગઢમાં દીક્ષાંત સમારોહ પહેલા જ વીડિયો વાઇરલ : કાયદાના શપથ લે તે પહેલાં જ કાયદો તોડ્યો
ગાંધીનગરના પોલીસ કરાય એકેડમી ખાતે આજે 438 જેટલા જવાનોએ શપથ ગ્રહણ કર્યા હતા. પરંતુ, ઉદ્યોગ શપથની વાત કરવામાં આવે તો શપથના ૪૮ કલાક પહેલાં જૂનાગઢના એકેડમી ખાતે આ તમામ જવાનો ગરબા ઘુમ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે. દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં જ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ટકોર કરી હતી કે, અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો છે તમે જે કામ કરો તે લોકોને દેખાઈ આવે છે એટલે એવું કામ કરશો જેથી તમારા પરિવાર અને પોલીસનું ગૌરવ વધે, પરંતુ વીડિયો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો છે. ગૌરવ અનુભવવાની તો વાત દુર રહી પરંતુ ગાઈડલાઈનનો ભંગ કરતા લોકોમાં ચર્ચા ઉઠી છે.