જૂનાગઢઃ ચાર તબક્કાના લોકડાઉન બાદ સોમવારથી પ્રથમ ચરણનો અનલોક તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. આગામી 8 તારીખથી દેશમાં આવેલા તમામ ધાર્મિક સ્થાનોને શરતી મંજૂરી અને કડક દિશા નિર્દેશો સાથે શરૂ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દિશા-નિર્દેશો ઘડી રહી છે.
આજથી પ્રથમ ચરણનો અનલોક તબક્કો શરૂ, ધાર્મિક સ્થાનોને અપાઇ છે ખોલવાની મંજુરી - જૂનાગઢ
કોરોનાની મહામારીને લઇને લોકડાઉન બાદ સોમવારથી પ્રથમ ચરણનો અનલોક તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જેમાં આગામી 8 તારીખથી દેશમાં તમામ ધાર્મિક સ્થાનો ખોલવાની મંજુરી અપાઇ છે.
આવતીકાલથી પ્રથમ તબક્કાનો unlock તબક્કો