ETV Bharat / city

લમ્પી વાઈરસને પહોંચી વળવા ગાય કથાકારે આપ્યો નવો તોડ - ગાયોમાં લમ્પી સ્કીન વાઈરસ

જૂનાગઢમાં ગૌકથા માટે આવેલા સાધ્વી દીદીએ લમ્પી વાઈરસને પહોંચી વળવા આયુર્વેદિક ઉપચાર બતાવ્યો છે. આ ઉપચાર અને ખોરાકથી ગાયોને સંભવિત લમ્પી વાઈરસ સામે રક્ષણ મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Sadhvi Didi in Junagadh, Lumpy Skin Disease in Gujarat, Ayurvedic Remedies for Lumpy Virus, Lumpy skin virus in cows.

લમ્પી વાઈરસને પહોંચી વળવા ગાય કથાકારે આપ્યો નવો તોડ

author img

By

Published : Aug 24, 2022, 9:59 AM IST

જૂનાગઢ વર્તમાન સમયમાં રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઈરસનો હાહાકાર (Lumpy Skin Disease in Gujarat) જોવા મળી રહ્યો છે. બીજી તરફ લમ્પી વાઈરસથી રાહત આપવા માટે પશુઓનું રસીકરણ (Vaccination of cattle) પણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં જૂનાગઢ આવેલાં ગાય કથાકાર સાધ્વી દીદીએ લમ્પી વાઈરસને પહોંચી વળવા આયુર્વેદિક દેશી ઉપચાર (Ayurvedic Remedies for Lumpy Virus) બતાવ્યો છે. તેઓ અત્યારે ગૌકથા માટે અહીં આવ્યાં (Sadhvi Didi in Junagadh) છે.

આયુર્વેદિક ઉપચાર આપશે રક્ષણઃ સાધ્વી દીદી

લમ્પી વાઈરસને ભગાવશે દેશી ઉપચાર સાધ્વી દીદીએ ગૌવંશમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈને આયુર્વેદિક દેશી પદ્ધતિના ઉપચાર ગૌપ્રેમીઓને બતાવ્યો (Ayurvedic Remedies for Lumpy Virus) છે. આ ઉપચાર અને ખોરાક દ્વારા ગાયને સંભવિત લમ્પી વાઈરસ સામે (Lumpy Skin Disease in Gujarat) રક્ષણ મળશે તેવો વિશ્વાસ સાધ્વી દીદીએ જૂનાગઢમાં વ્યક્ત કર્યો છે.

સાધ્વી દીદીએ લમ્પી વાઈરસનો તોડ બતાવ્યો ગૌકથા માટે જુનાગઢ આવેલા સાધ્વી દીદીએ લમ્પી વાયરસને લઈને ચિંતા (Lumpy Skin Disease in Gujarat) વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગાય માતામાં આવેલો લમ્પી વાઈરસનો રોગચાળો ખૂબ જ ઝડપથી દૂર થશે અને ગૌભક્તોએ ગાય માતાની સેવા (Lumpy skin virus in cows) કરવાની કુદરતે આ તક આપી હોવાની વાત કરીને લમ્પી વાઈરસ સામે ગાય માતાનું રક્ષણ થાય તેમજ ગાયને સંભવિત લમ્પી વાઈરસના ખતરાથી બચાવી (Lumpy skin virus in cows) શકાય.

સાધ્વી દીદીએ આપ્યું માર્ગદર્શન તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લમ્પી વાયરસગ્રસ્ત ગાયોની સેવા અને ઉપચાર કઈ રીતે કરી (Lumpy skin virus in cows) શકાય તેને લઈને આયુર્વેદિક પ્રયાસો (Ayurvedic Remedies for Lumpy Virus) કરવા ગૌપ્રેમીઓને સૂચન કર્યું છે. તેમણે જૂનાગઢમાં ગાયના ખોરાકની સાથે તેને આપવામાં આવતી દવા અને સાફસફાઈને લઈને ગૌ પ્રેમીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો ડોક્ટરોની 75 ટકા અછત વચ્ચે પણ આ જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરી મેળવી સિદ્ધિ

ગાયો માટે આયુર્વેદિક દવા અને સાફસફાઈની પદ્ધતિ ગાય કથાકાર સાધ્વી દીધીએ ગાયને રક્ષણ આપતા આયુર્વેદિક લાડુની પદ્ધતિ દર્શાવી (Ayurvedic Remedies for Lumpy Virus) છે. તેમણે ગૌપ્રેમીઓને કહ્યું હતું કે, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મરી, 50 ગ્રામ શુદ્ધ દેશી ઘી, 100 ગ્રામ ગોળ અને 100 ગ્રામ લોટમાંથી આયુર્વેદિક દેશી લાડુ (Ayurvedic Remedies for Lumpy Virus) બનાવવામાં આવે અને દરરોજ આ લાડુ એવી ગાય માતાને આપવામાં આવે, જેને લમ્પી વાયરસનો ચેપ લાગ્યો છે. તેને ખવડાવવામાં આવે તો તેનાથી તેને ખૂબ જ ઝડપથી રોગમાંથી મુક્ત કરી શકાય છે.

આ પણ વાંચો લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું હોવાનું જીવદયા પ્રેમીઓનો દાવો

સારું પરિણામ મળશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે ગાય લમ્પી વાયરસથી મુક્ત છે. તેને પણ સુરક્ષા માટે આ લાડુ આપવામાં આવે તેવી ભલામણ તેમણે કરી છે. સાથે સાથે ફટકડીના પાણીથી ગાય માતાના શરીરને સ્નાન કરાવવું જોઈએ. તેમ જ ગૌમૂત્રમાં ગલગોટાના ફૂલોને ઉકાળીને ત્યારબાદ તેને ગૌમાતાના શરીર પર છાંટવામાં આવે તો ચામડીનો આ રોગ કે જે લમ્પી વાઈરસ થાય છે. તેમાં ખૂબ ઝડપથી સારુ પરિણામ મળી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.