ETV Bharat / city

સોનાની છેતરપિંડીમાં આવ્યો નવો વળાંક, મેનેજર આવ્યો પોલીસ પકડમાં

કેશોદ મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશનમાં સોના પર આપવામાં આવેલા લોનના પૈકીના 13 પેકેટ ગુમ જોવા મળ્યા છે. આ કિસ્સામાં મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશનના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર. fraud case in Keshod, Muthoot Finance Corporation gold loan, gold cheating case in Keshod

સોનાની છેતરપિંડીમાં આવ્યો નવો વળાંક, મેનેજર આવ્યો પોલીસ પકડમાં
સોનાની છેતરપિંડીમાં આવ્યો નવો વળાંક, મેનેજર આવ્યો પોલીસ પકડમાં
author img

By

Published : Aug 31, 2022, 9:44 AM IST

જૂનાગઢ ગત 12 જુલાઈના રોજ કેશોદમાં આવેલી મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશનમાં શાખાના રિજનલ મેનેજર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સોના પર આપવામાં આવેલા લોનના બદલામાં મુથૂટ કોર્પોરેશન પાસે જમા થયેલા સોના પૈકીના 13 પેકેટ ગુમ જોવા મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નવો વળાંક (Fraud in Keshod Muthoot Finance Corporation) આવ્યો છે અને 13 પેકેટ ગુમ થવાના કિસ્સામાં મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશનના કેશોદ બ્રાન્ચના મેનેજર મોહિત વેડીયાની (gold cheating case in Keshod) ધરપકડ કરી છે.

કેશોદમાં સોનાની થયેલી છેતરપિંડીમાં થયો અનોખો ખુલાસો

છેતરપિંડીમાં આવ્યો નવો વળાંક મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશન સોના પર ગ્રાહકોને લોન આપી રહી છે. તે સબબ કેશોદમાં આવેલી કોર્પોરેશનની શાખામાં ગત 12 જુલાઈના રોજ રીજનલ મેનેજર દ્વારા તપાસ કરવામાં આવતા સોના પર જે લોન આપવામાં આવી છે. તે પૈકીના સોનાના 13 પેકેટ મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશનના લોકરમાંથી ગુમ (Muthoot Finance Corporation Loan) જોવા મળ્યા હતા. સમગ્ર મામલાને લઈને રિજનલ મેનેજર દ્વારા કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ તપાસમાં કોર્પોરેશનમાં કામ કરતી મનાલી કોડીયાતર નામની મહિલા કર્મચારીને પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે નવો ખુલાસો સામે આવ્યો છે. કેશોદ બ્રાન્ચના મેનેજર મોહિત વેડીયા સમગ્ર છેતરપિંડીમાં માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવતા કેશોદ પોલીસે તેની અટકાયત કરી છે.

મેનેજર આવ્યો પોલીસ પકડમાં
મેનેજર આવ્યો પોલીસ પકડમાં

આ પણ વાંચો ખોટા ઓડિટ રિપોર્ટ, સર્ટિફિકેટ અને ખોટા વાઉચર બનાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી ટ્રસ્ટઓએ

મેનેજર મુખ્ય કાવતરાખોર કેશોદમાં આવેલી મુથૂટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા (Junagadh Muthoot Finance Corporation) સોનાના બદલામાં લોકોને લોન આપવાની યોજના દાખલ કરી છે. તે મુજબ કેટલાક લોકોએ સોના પર લોન લઈને તેનું સોનું કોર્પોરેશનમાં આવેલા લોકરમાં જમા કરાવ્યું છે. જેની કસ્ટડી મહિલા આરોપી મનાલી કોડીયાતર અને બ્રાન્ચ મેનેજર મોહિત વેડીયા પાસે હોવાની વિગતો મળી રહી છે, ત્યારે આ બંને સાતીર કર્મચારીઓએ કોર્પોરેશનના લોકરમાં જમા થયેલા સોનાના 13 પેકેટ ત્યાંથી ઉઠાવીને અન્ય બેન્કમાંથી સોના પર લોન મેળવીને છેતરપિંડી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો ઓનલાઇન શોપિંગના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બે આરોપીની ધરપકડ

પોલીસ તપાસ સોનાના 13 પેકેટ અન્ય બેંકમાં મૂકીને લોન લેવામાં આવી હતી. તેની બજાર કિંમત અંદાજે 47 લાખ રૂપિયા કરતા પણ વધુ થવા જાય છે. હાલ કેશોદ પોલીસે મેનેજર મોહિત વેડીયાની અટકાયત કરીને સમગ્ર મામલામાં વધુ કોઈ કર્મચારી સામેલ છે કે નહીં તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. fraud case in Keshod Muthoot Finance Corporation gold loan, Muthoot Finance Corporation Packet missing locker, Bank loan on gold

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.