ETV Bharat / city

Raksha Bandhan 2022 : પંચગવ્યમાંથી બનેલી રાખડીનું ઉત્પાદન કરીને મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

author img

By

Published : Aug 8, 2022, 1:58 PM IST

જૂનાગઢની મહિલાઓ ગાય આધારિત પંચગવ્યમાંથી રાખડી બનાવીને (Raksha Bandhan 2022) આત્મનિર્ભર બની રહી છે. આ વર્ષે પંચગવ્યની રાખડીની માંગ વધી હોવાને કારણે પણ ખૂબ (Panchagavya Rakhi made Atmanirbhar) જ ઉત્સાહિત જોવા મળે છે. ત્યારે આવો શું છે આ પંચગવ્ય રાખડી તેના વિશે જાણીએ.

Raksha Bandhan 2022 : પંચગવ્યમાંથી બનેલી રાખડીનું ઉત્પાદન કરીને મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર
Raksha Bandhan 2022 : પંચગવ્યમાંથી બનેલી રાખડીનું ઉત્પાદન કરીને મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

જૂનાગઢ : રક્ષાબંધનનો તહેવાર એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢની અને ખાસ કરીને ગામડાની (Raksha Bandhan 2022) મહિલાઓ ગાય આધારિત પંચગવ્યમાંથી રાખડી બનાવીને આત્મનિર્ભર બની રહી છે. પાછલા ચાર વર્ષથી પંચગવ્યની રાખડીના નિર્માણ સાથે જોડાયેલી આ મહિલાઓ આ વર્ષે પંચગવ્યની રાખડીની માંગ વધી હોવાને કારણે પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. આગામી દિવસોમાં રાખડી સહિત ગાય આધારિત પંચગવ્ય માટે અનેક ચીજ વસ્તુઓનો ઉત્પાદન (Rakshabandhan festival in Junagadh) કરવા માટે પણ વિચારી રહી છે.

આ પણ વાંચો : આ ગામમાં રક્ષાબંધન પર ભાઈના કાંડા રહે છે ખાલી, કારણ જાણીને તમે પણ ચોકી જશો

પંચગવ્ય રાખડી બની આત્મનિર્ભર બનવાનું માધ્યમ - રક્ષાબંધનનો તહેવાર (Junagadh Women Raksha Bandhan) નજીકમાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢની અને ખાસ કરીને ગામડાની મહિલાઓ ગાય આધારિત પંચગવ્યમાંથી રાખડીનું નિર્માણ કરીને આત્મનિર્ભર બની રહી છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયની પૂજાને પણ વિશેષ મહત્વ અપાયું છે. આવી પરિસ્થિતિમાં ગાયમાંથી પ્રાપ્ત થતા પંચગવ્યમાંથી બનેલી ચીજ વસ્તુઓ જૂનાગઢ જિલ્લાની ગામડાની મહિલાઓને સ્વરોજગારી માટેનું એક માધ્યમ પણ બની રહ્યું છે, ત્યારે ધીરે ધીરે ગાય આધારિત પંચગવ્યમાંથી બનતી રાખડી સહિત આગામી દિવસોમાં અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે પણ આ મહિલાઓ ઉત્સાહિત બનતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ખરી રક્ષાબંધન: પાકિસ્તાની સકીના બીબીએ ભારતમાં તેના ભાઈને શોધી કાઢ્યો

આ વર્ષે 20,000 કરતાં વધુ રાખડીનું થયું છે વેચાણ - ગાયમાંથી પ્રાપ્ત થતા ગૌમૂત્ર (Panchagavya Rakhi made Atmanirbhar) ગોબર સાથે હળદર અને અન્ય જડીબુટ્ટી મિલાવીને તેમાંથી પંચગવ્યની રાખડીનું નિર્માણ થાય છે. આ રાખડી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને પંચગવ્યથી બનેલી રાખડી કિરણોત્સર્ગની અસરને પણ ઘટાડતી હોવાની શક્યતાઓ છે. વધુમાં પંચગવ્યમાંથી બનેલી રાખડી શરીરના સતત સંપર્કમાં રહેવાને કારણે પણ તેમાંથી નૈસર્ગિક રીતે મળતા તત્વોને કારણે આરોગ્ય માટે પણ ખૂબ લાભપ્રદ હોવાનું પણ મનાય છે, ત્યારે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે સ્વીકારવામાં આવી છે. તેમાંથી મળતા પંચગવ્ય આજે મહિલાઓને રોજગારી આપવાનું એક માધ્યમ પણ બની રહ્યા છે અને દિવસેને દિવસે બનતી રાખડીની માંગ પણ બજારમાં સવિશેષ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.