ETV Bharat / city

Nag Panchami 2022 નાગ પંચમીના પાવન અવસરે ભક્તોએ કરી ખેતલિયા દાદાની પૂજા - નાગપંચમીની પૂજા

જૂનાગઢમાં પણ નાગપંચમી 2022 ના Nag Panchami 2022 દિવસે ખેતલિયા દાદાના મંદિર Junagadh Khetalia Dada Mandir માં નાગદેવતાને દૂધ નૈવૈધ ધરીને નાગપંચમીની પૂજા Nag Panchami Puja કરવામાં આવી રહી છે. શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર સમગ્ર નાગ પંચમીના દિવસે ધાર્મિક આસ્થા નાગપંચમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે.

Nag Panchami 2022 નાગ પંચમીના પાવન અવસરે ભક્તોએ કરી ખેતલિયા દાદાની પૂજા

author img

By

Published : Aug 16, 2022, 2:15 PM IST

Updated : Aug 16, 2022, 4:38 PM IST

જૂનાગઢ શ્રાવણ વદ પાંચમ એટલે કે આજે નાગ પંચમી 2022 નો Nag Panchami 2022 તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં આવેલા ખેતલીયા દાદાના મંદિર Junagadh Khetalia Dada Mandir માં વહેલી સવારથી ભાવિકોએ નાગદેવતાના દર્શન કરીને નાગ પંચમીના ધાર્મિક પર્વની ઉજવણી શરૂ કરી છે. નાગ પંચમીના દિવસે નાગદેવતાને દૂધ નૈવૈધ ધરીને પૂજા Nag Panchami Puja કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતાનેે લઈને શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે.

જૂનાગઢમાં ધાર્મિક આસ્થા નાગપંચમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે

શ્રાવણ વદ પાચમના દિવસે નાગ પંચમીની થાય છે ઉજવણી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પશુ પક્ષી વૃક્ષો વનસ્પતિ વગેરેનું સન્માન થાય અને તેની સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિકતા વધે તે માટે શાસ્ત્રોમાં ગૌ પૂજા શસ્ત્ર પૂજા વૃક્ષ પૂજા અને નાગપૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતા પૂજનનું વિશેષ મહત્વ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં જોવા મળે છે. આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે પણ સ્વીકાર્યા છે.

ધાર્મિક માન્યતાઓ નાગદેવતા ખેતરનું રક્ષણ કરતા હોવાથી તેને ક્ષેત્રપાળ તરીકે પણ પૂજવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે નાગોમાં હું વાસુકી નાગ છુ ત્યારે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તે માટે ગળામાં સર્પને ધારણ કર્યો છે તેથી દેવાધિદેવ મહાદેવ નીલકંઠ પણ કહેવાય છે. સાપોની આવી અનેક ધાર્મિક માન્યતાને લઈને આજે શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર સનાતન હિન્દુ ધર્મમાં મનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ફરી ઉઠ્યો સુર

પંચમીના દિવસે દૂધ કુલેર અને શ્રીફળનો નૈવેધ ધરાવવાની છે પરંપરા ખેતલીયા દાદાના મંદિરે આજે વહેલી સવારથી જ નાગદેવતાને કુલેર અને શ્રીફળનો નૈવૈધ ચઢાવીને ભાવી ભક્તોએ નાગ પંચમીના ઉજવણી કરી હતી. મહિલાઓ પોતાના બાળકો સાથે આજે મંદિરે આવતી જોવા મળી હતી અને નાગદેવતા તેમના પરિવારનો સદાય રક્ષણ કરે તે માટેની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો ભારતી બાપુની સમાધિને કરાયો ત્રિરંગાનો શણગાર આશ્રમમાં થયું ધ્વજવંદન

મહાદેવે માતા પાર્વતીને નાગ પંચમીની પૂજા અને વ્રતનું મહત્વ સમજાવ્યું હતું નાગ પંચમીના તહેવાર અને વ્રતનો મહિમા ભગવાન ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે નાગ પંચમીનું વ્રત અતિ પુણ્યકારક માનવામાં આવે છે અને તે દેવોને પણ દુર્લભ હોય છે. નાગ પંચમીના દિવસે દૂધથી બનાવવામાં આવેલ નૈવૈધ સાથે ભક્તિ ભાવથી નાગદેવતાની પૂજા કરવાની સાથે ભૂદેવોને સહર્ષ જમાડીને તેને પ્રસન્ન કરી યથાશક્તિ દાન આપવાથી નાગ પંચમીના દિવસે કરેલી પૂજાથી વિષ્ણુ પદ પ્રાપ્ત થતું હોય છે. આવી ધાર્મિક માન્યતા સાથે આજે નાગ પંચમીનો તહેવાર જૂનાગઢમાં ખૂબ જ ભક્તિ ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે.

Last Updated : Aug 16, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.