ETV Bharat / city

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે જામીન આપ્યા - Junagadh News

જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના મારફતે રાજસ્થાનથી સિંહના નકલી નખની તસ્કરી કરતા ભંડુરીના એક આરોપીને પકડી પાડ્યો હતો. જેને  માળિયા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે આપ્યા જામીન

author img

By

Published : Dec 5, 2019, 10:50 PM IST

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાંથી સિંહના નકલી નખ સાથે 1 ઈસમની ધરપકડ કરી હતી. વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે આરોપી પિયુષ જોશીને રિમાન્ડ માટે માળિયા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. નકલી નખ રાજસ્થાનના ઝૂનઝૂનુ વિસ્તરામાંથી સોશિયલ મીડિયાના મારફતે મગાવવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. ગીરના ઇતિહાસમાં આ પ્રકારની ડીલ પ્રથમ વખત કરવામાં આવી હોવાની વિગતો ખુલવા પામી હતી. વન વિભાગની તપાસમાં આરોપી સોશિયલ મીડિયાના મારફતે નકલી નખનો ઓર્ડર કર્યો હતો.

સિંહના નકલી નખ સાથે ઝડપાયેલા આરોપીને માળિયા કોર્ટે આપ્યા જામીન

જેને પોસ્ટ મારફત રાજસ્થાનથી મગાવવામાં આવ્યા હતા, ત્યારે વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે છટકું ગોઠવી પોસ્ટનું પાર્સલ લેતી વખતે યુવકને સિંહના બે નખ સાથે રગે હાથ ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવક પાસેથી ઝડપાયેલા સિંહના નખ અસલી છે કે, નકલી તેની તપાસ માટે વન વિભાગ દ્વારા FSL મોકલવાની કામગીરી થઈ રહી છે. તેમજ સિંહના નખનું નેટવર્ક ક્યાંથી અને કેટલા સમયથી ચાલે છે અને તેની પાછળ છે. તેમજ સમગ્ર રેકેટમાં કોણ સંકળાયેલું છે. તેની પણ તપાસ ચાલી રહી છે, ત્યારે તપાસ બાદ વધુ કેટલાક ખુલાસાઓ થશે તેવું લાગી રહ્યું છે.

Intro:સિંહના નકલી નખ સાથે પકડાયેલા ઇશમને માળિયા કોર્ટે આપ્યા જામીન Body:જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના વન વિભાગ દ્વારા સોસીયલ મીડિયાના મારફતે રાજસ્થાનથી સિંહના નકલી નખની તસ્કરી કરતા ભંડુરીના એક આરોપીને પકડી પાડ્યો જેને આજે માળિયા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો હતો જડપીયો

જુનાગઢ જિલ્લાના માંળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામ માંથી સિંહના નકલી નખ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે આરોપી પિયુષ જોશી ને રિમાન્ડ માટે માળિયા કોર્ટમાં આજે રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવાંમાં આવ્યો હતો નકલી નખ રાજસ્થાનના ઝૂનઝૂનુ વિસ્તરા માંથી સોસીયલ મીડિયાના મારફતે મગાવવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે ગીરના ઇતિહાસમાં આ પ્રકારની ડીલ પ્રથમ વખત કરવામાં આવી હોવાની વિગતો ખુલવા પામી હતી વન વિભાગની તપાસમાં આરોપી સોસીયલ મીડિયાના મારફતે નકલી નખનો ઓર્ડર કર્યો હતો જેને પોસ્ટ મારફત રાજસ્થાનથી મગાવવામાં આવ્યા હતા ત્યારે વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે છટકું ગોઠવી પોસ્ટનું પાર્સલ લેતી વખતે યુવકને સિંહના બે નખ સાથે રગે હાથ ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે આરોપી યુવક પાસેથી ઝડપાયેલા સિંહના નખ અસલી છે કે નકલી તેની તપાસ માટે વન વિભાગ દ્વારા FSL મોકલવાની કામગીરી થઈ રહી છે તેમજ સિંહના નખ નું નેટવર્ક ક્યાંથી અને કેટલા સમયથી ચાલે છે અને તેની પાછળ ભેજાબાજો કોણ છે તેમજ સમગ્ર રેકેટમાં કોણ સંકળાયેલું છે તેની પણ તપાસ ચાલી રહી છે ત્યારે તપાસ બાદ વધુ કેટલાક ખુલાસાઓ થશે તેવું લાગી રહ્યું છે

બાઈટ - 01 ડો ધીરજ મિત્તલ નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ

બાઈટ મોજોથી મોકલું છું Conclusion:સોસીયલ મીડિયાના મારફતે ઓર્ડરનું પાર્સલ લેતી વખતે આરોપી ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.