ETV Bharat / city

Junagadh cow missing : માલધારી પરિવારની ગીર ગાય થઇ ગુમ પોલીસે કોયડો ઉકેલવા લીધી ખાસ મદદ - CCTV Footage

ગીરની ગાયનો નેહ લાગેલો પરિવાર તેના ગુમ (Junagadh cow missing )થવાથી ભારે ઉદાસ હતો.જૂનાગઢ શહેરની ગલીગલીમાં પોતાની ગાય શોધતાં પરિવારને જૂનાગઢ પોલીસની ખાસ મદદ મળી અને ગાયને ગોતી (Geer Cow Missing case solved by junagadh police) આપી હતી.

Junagadh cow missing : માલધારી પરિવારની ગીર ગાય થઇ ગુમ પોલીસે કોયડો ઉકેલવા લીધી ખાસ મદદ

author img

By

Published : May 4, 2022, 4:03 PM IST

Updated : May 4, 2022, 4:17 PM IST

જૂનાગઢ- જૂનાગઢના પશુપાલક પરબતભાઈ વંશની ગાય ગુમ (Junagadh cow missing )થતા સમગ્ર પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો. આવા સમયે જૂનાગઢ પોલીસે ગાયને શોધી કાઢીને પરબતભાઈ વંશના ઉદાસ થયેલા પરિવારમાં ફરીથી ખુશીનું સિંચન કર્યું હતું. ગાય પરત મળતાં માલધારી પરબતભાઈ વંશે જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.

ગાય પરત મળતાં માલધારી પરબતભાઈ વંશે જૂનાગઢ પોલીસનો આભાર માન્યો

ગુમ થયેલી ગાય પરત મળતા માલધારી પરિવારમાં ભારે ખુશી- બે દિવસ પૂર્વે જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં રહેતા માલધારી પરબતભાઈ વંશની ગીર ગાય અચાનક ગુમ (Junagadh cow missing )થઈ જતા સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. ગાય ગુમ થવાની ઘટના અને ત્યારબાદ જૂનાગઢ પોલીસે સીસીટીવીની મદદથી (CCTV Footage)કામગીરી હાથ ધરીને ગાયને પરત મૂળ માલિક પરબતભાઈ વંશના પરિવાર સુધી પહોંચાડતા (Geer Cow Missing case solved by junagadh police) વંશ પરિવાર ફરીથી એક વખત ખુશી સાથે જોવા મળતો હતો.

આ પણ વાંચોઃ AMCના ઢોરવાડામાંથી ગાય ગુમ થવા મામલે વિપક્ષનો વિરોધ

24 કલાકની અંદર ગોતી લીધી ગાય- સામાન્ય સંજોગોમાં કોઈ કીમતી ચીજવસ્તુ અને કોઈ વ્યક્તિના ગુમ થવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. જેને પોલીસ ગોતી દેતી હોય છે. પરંતુ ગાય ગુમ (Junagadh cow missing )થયાના 24 કલાકની અંદર જૂનાગઢ પોલીસે સીસીટીવીની મદદથી (CCTV Footage)ગાયને શોધી (Geer Cow Missing case solved by junagadh police) કાઢી અને તેના મૂળ માલિક પરબતભાઈ વંશને પહોંચાડીને ઉમદા કાર્ય કર્યું હોવાનો ગર્વ માલધારી પરબતભાઈ વંશ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ એક અઠવાડિયામાં ઢોર ગુમ થયા અંગેની યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર વિરોધ થશે : માલધારી સમાજ

ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોવાની હિંદુઓમાં માન્યતા - હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે પૂજવાની સાથે તેમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે જેને કારણે પ્રત્યેક ઘરમાં અને શુભ કાર્યમાં ગાયનું વિશેષ મહત્વ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં માનવામાં આવે છે. ત્યારે બે દિવસ પૂર્વે વંશ પરિવારની ગીર ગાય ગુમ (Junagadh cow missing )થતાં પરિવારના તમામ સદસ્યો ગાયને શોધવા માટે સમગ્ર જૂનાગઢ શહેરના માર્ગો ખૂંદી રહ્યાં હતાં. આવા સમયે ત્રીજી આંખ સમાન સીસીટીવી (CCTV Footage)એ માલધારી વંશ પરિવારની ખુશીમાં વધારો કર્યો અને ગાયને શોધી આપવામાં પોલીસને સીસીટીવી કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થયાં. જૂનાગઢની નેત્રમ શાખાના કંટ્રોલ સેન્ટરના (Junagadh Control Center Netram) પીએસઆઈ પી એચ મશરૂએ સમગ્ર અભિયાનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો અને ગુમ થયેલી ગીર ગાયને શોધીને તેના માલિકને (Geer Cow Missing case solved by junagadh police) સોંપી હતી.

Last Updated : May 4, 2022, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.