ETV Bharat / city

IPL Final 2022 : એક મહિનો કરાવશે વિનામૂલ્યે અહીં રોપ વેની સફર, પણ એક શરત છે! - free ropeway trip a month

રવિવારે આઇપીએલ 2022 ની ફાઇનલ મેચ (IPL Final 2022 ) રમાવા જઈ રહી છે. આ મેચમાં જો ગુજરાત ટાઇટન્સનો વિજય (Gujarat Titans win) થાય તો મેચ જોવા માટે મેદાનમાં ગયેલા પ્રત્યેક દર્શકને ગિરનાર રોપ-વે (junagadh girnar rop way ) 30મી જૂન સુધી વિનામૂલ્યે એક વખત રોપ-વેની સફર કરાવશે.

IPL Final 2022 : એક મહિનો કરાવશે વિનામૂલ્યે અહીં રોપ વેની સફર, પણ એક શરત છે!

author img

By

Published : May 27, 2022, 9:34 PM IST

જૂનાગઢ -આગામી રવિવારે ipl 2022 ની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં જો ગુજરાત ટાઇટન્સની ટીમ વિજયી (Gujarat Titans win) બનવામાં સફળ રહેશે તો જૂનાગઢમાં આવેલા અને એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપવેમાં મેદાન પર જઈને મેચ (IPL Final 2022 ) નિહાળનાર પ્રત્યેક દર્શકને મેચની ટિકિટ પર ગિરનાર રોપવેમાં (junagadh girnar rop way )વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને લઈને ક્રિકેટના મેદાનમાં બેટ અને બોલના જંગની વચ્ચે રોપ વેમાં ગુજરાત ટાઇટન્સની જીત બાદ વિનામૂલ્યે સફર કરવાની તકને લઈને દર્શકોમાં ભારે રોમાંચની સાથે ઉત્સાહ પણ જોવા મળશે.

30 મેથી 30 જુન સુધી વિનામૂલ્યે રોપવે ની સફર કરવાની તક

આ પણ વાંચોઃ Junagadh Girnar Ropeway: ઝારખંડ રોપવે કરતા જૂનાગઢ ગિરનાર રોપ-વે ETV Bharatના રીયાલીટી ચેકમાં જોવા મળ્યું સુરક્ષિત

અગાઉ પણ ગિરનાર રોપ-વેના સંચાલકોએ કરી હતી જાહેરાત -ભારતનો ઓલમ્પિકમાં ખૂબ સારો દેખાવ થયો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાને સુવર્ણચંદ્રક મળ્યો હતો. ત્યારબાદ પણ રોપવેના સંચાલકોએ નીરજ નામ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને ચોક્કસ દિવસ દરમિયાન વિનામૂલ્યે રોપ-વેની (junagadh girnar rop way )સફર કરવાની તક ઉપલબ્ધ કરાવી હતી. જેનો પણ ખુબ મોટી સંખ્યામાં યાત્રિકોએ લાભ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચોઃ ગિરનાર રોપ-વે ને 1 વર્ષ પૂર્ણ થતાં વૃદ્ધાશ્રમનાં વડીલોની હાજરીમાં કરાઈ વિશેષ ઉજવણી

એક મહિનો કરાવશે વિનામૂલ્યે રોપવેની સફર - ત્યારે હવે ક્રિકેટના મેદાન પરથી પણ ગુજરાત ટાઇટન્સની ipl મેચ ફાઇનલમાં (IPL Final 2022 ) વિજેતા થાય (Gujarat Titans win) અને ગુજરાતની જીતના મેદાન પર સાક્ષી બનેલા પ્રત્યેક દર્શકને ગિરનાર રોપ-વે (junagadh girnar rop way )આગામી એક મહિનો (free ropeway trip a month) એટલે કે 30 મેથી 30 જુન સુધી વિનામૂલ્યે રોપવે ની સફર કરવાની તક આપવા જઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.