ETV Bharat / city

International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ

વિશ્વ પુસ્તક દિવસે(International Book Day) જુનાગઢ 200 વર્ષ જૂના અને ગોલ્ડ પ્લેટેડ પુસ્તકોને(old gold plated books 0 બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં સાચવવાનું ગર્વ લઈ રહ્યું છે. એ હકીકતને કોઈ નકારતું નથી કે ખરા અર્થમાં પુસ્તકનું મહત્વ માત્ર વિદ્યાર્થી કાળમાં જ નહીં પરંતુ જીવનના કોઇપણ સમયે કેટલું મહત્વ પુસ્તકો ધરાવે છે તે આજે 200 વર્ષ જૂના પુસ્તકો પૂરું પાડી રહ્યા છે. જાણો આ વિશેષ અહેવાલ

International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ
International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ
author img

By

Published : Apr 23, 2022, 6:03 AM IST

જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં આજે પુસ્તક દિવસની ઉજવણી થઇ રહી છે. પુસ્તક વગરના માનવજીવન સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક રિવાજોની કલ્પના કરવી ખૂબ મુશ્કેલી છે. પુસ્તક વગરનુ માનવ જીવન(Books importance in Life0 કેટલું પાંગળુ હશે તેનું જીવંત દ્રષ્ટાંત જૂનાગઢની બહાઉદ્દીન(Bahauddin College Library in Junagadh) સરકારી કોલેજની ગ્રંથાલય પૂરું પાડી રહી છે. આ કોલેજમાં 18મી સદીમાં છપાયેલાં પુસ્તકો આજે 200 વર્ષ બાદ પણ ખૂબ જ સચવાયેલા જોવા મળે છે. આટલા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચૂકેલા આ પુસ્તકો આજે પણ સૌને ચોંકાવી રહ્યા છે.

જીવનના કોઇપણ સમયે કેટલું મહત્વ પુસ્તકો ધરાવે છે તે આજે 200 વર્ષ જૂના પુસ્તકો પૂરું પાડી રહ્યા છે. જાણો આ વિશેષ અહેવાલ

આ પણ વાંચો: 125 વર્ષથી આ લાઈબ્રેરીમાં પ્રકાશ ફેલાવે છે આ બલ્બ, જાણો શું છે રહસ્ય

200 વર્ષ જૂના પુસ્તકો પરગોલ્ડ પ્લેટેડ ટેક્સ્ટ - આજથી 200 વર્ષ પૂર્વે છાપવામાં આવેલા આ પુસ્તકો બેનમૂન તેના આયુષ્યને લઈને ચોક્કસ પણે માની શકાય પરંતુ પુસ્તકોના છાપકામને લઈને કોઈ આધુનિક ટેકનોલોજી કે યંત્રો જોવા મળતા ન હતા આવા સમયે છાપપવામાં આવેલા આ પુસ્તકો પર ગોલ્ડ પ્લેટિંગ પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકો આજે પણ વાંચવા લાયક સ્થિતિમાં જોવા મળે છે. 200 વર્ષ જૂના પુસ્તકને સાચવવાનું બહુમાન(Old books preserving in library) આજે પુસ્તક દિવસ નિમિત્તે જૂનાગઢની સરકારી બહાઉદ્દીન વિનિયન કોલેજની ગ્રંથાલય લઈ રહી છે.

પુસ્તક વગરના માનવજીવન સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક રિવાજોની કલ્પના કરવી ખૂબ મુશ્કેલી છે.

આ પણ વાંચો: Books price of kilo in Bhavnagar: આ શહેરમાં વેચાય છે કિલોના ભાવે પુસ્તકો

જૂના પુસ્તકો છતા વાંચવા લાયક - 200 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચૂકેલા આ પુસ્તકો બેનમૂન બનાવવાની સાથે આજે વાંચવા લાયક સ્થિતિમાં(Books are in Reading condition 0 જોવા મળે છે. વર્તમાન સમયમાં આ પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સાથે સીધી રીતે જોડાયેલા નથી પરંતુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પુસ્તકનો ઉપયોગ રેફરન્સ બુક(Reference books used by Students) તરીકે પણ આજે કરી રહ્યા છે. આ પુસ્તકની ત્રીજી સૌથી મોટી ખાસિયત એ છે કે 200 વર્ષ પૂર્વે છપાયેલું પુસ્તક આજે અભ્યાસક્રમમાં(Book importance in Student life) પૂરક પુસ્તકની ગરજ પુરુ પાડી રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.