ETV Bharat / city

Horse Competition 2021: મહારાષ્ટ્રની અશ્વ શૉ સ્પર્ધામાં જૂનાગઢના અશ્વનો આવ્યો પ્રથમ ક્રમાંક - મહારાષ્ટ્રની અશ્વ શૉ સ્પર્ધામાં જૂનાગઢના અશ્વનો પ્રથમ ક્રમાંક

મહારાષ્ટ્રના નંદુરબાર નજીક આવેલા સારણ ખેડામાં દર વર્ષે ચેતક અશ્વ શૉ સ્પર્ધા (Chetak horse show competition in Saran Kheda) યોજાય છે, જેમાં દેશભરના અશ્વપાલકો (Horse Competition 2021) ભાગ લે છે. તેવામાં આ સ્પર્ધામાં જૂનાગઢના એક અશ્વપાલકે પણ ભાગ લીધો હતો. ત્યારે તેમની વછેરી સિંહણે આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે (Junagadh Horse came first in Maharashtra Horse Show Competition) આવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Horse Competition 2021: મહારાષ્ટ્રની અશ્વ શૉ સ્પર્ધામાં જૂનાગઢના અશ્વનો આવ્યો પ્રથમ ક્રમાંક

author img

By

Published : Dec 28, 2021, 11:50 AM IST

જૂનાગઢઃ મહારાષ્ટ્રના નંદુરબાર નજીક આવેલા સારણ ખેડામાં દર વર્ષે ચેતક અશ્વ શૉ નામની સ્પર્ધાનું (Chetak horse show competition in Saran Kheda) આયોજન કરવામાં આવે છે, જેમાં દેશભરના અશ્વપાલકો તેમની ખ્યાતનામ નસલના પશુઓને લઈને સ્પર્ધામાં ભાગ લેતા (Horse Competition 2021) હોય છે. ત્યારે જૂનાગઢના રાજુ રાડાએ પણ કાઠીયાવાડી અશ્વ શૉમાં ભાગ લીધો હતો, જેમાં સિહણે પ્રથમ આવીને જૂનાગઢની સાથે ગુજરાતનું ગૌરવ (Junagadh Horse came first in Maharashtra Horse Show Competition) વધાર્યું છે.

જૂનાગઢના પશુપાલકનો કાઠિયાવાડી અશ્વ પ્રત્યે પ્રેમ અકબંધ

રાજુ રાડા છેલ્લા 10 વર્ષથી અશ્વ પાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કાઠીયાવાડી અશ્વને લઈને તેમનો પ્રેમ આજે પણ અકબંધ જોવા મળે છે અને એકમાત્ર સંકટગ્રસ્ત કાઠીયાવાડી અશ્વની પ્રજાતિને બચાવવા માટે રાજુ રાડા આજે પ્રયત્નશીલ બની રહ્યા છે. વછેરી સિંહણે જૂનાગઢની સાથે ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન (Junagadh Horse came first in Maharashtra Horse Show Competition) કર્યું છે.

જૂનાગઢની વછેરી સિંહણે અશ્વ સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

જૂનાગઢની વછેરી સિહણે અશ્વોની સ્પર્ધામાં (Chetak horse show competition in Saran Kheda) ભાગ લઈને તમામ અશ્વોને પાછળ રાખીને પ્રથમ ક્રમાંક (Junagadh Horse came first in Maharashtra Horse Show Competition) મેળવ્યો છે. વછેરી સિહણે પ્રથમ ક્રમાંક મેળવતા જ જૂનાગઢની સાથે ગુજરાત પણ આજે ગૌરવવંતુ બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં રહેતા અશ્વપાલક રાજુ રાડા પોતાના અશ્વોને લઈને આજે પણ ખૂબ જ કટિબદ્ધ જોવા મળી રહ્યા છે. દર વર્ષે યોજાતી અશ્વ શૉ અને તેની સ્પર્ધાઓમાં (Horse Competition 2021) કાઠીયાવાડી નસલના અશ્વોને રજૂ કરીને કાઠિયાવાડનું ખમીર અને તે પણ અશ્વના રૂપમાં સમગ્ર દેશ અને દુનિયાના લોકો સમક્ષ મુકીને જૂનાગઢ નું ગૌરવ વધારી રહ્યા છે.

આ પણ વાંચો- તલવારની રાણી ભારતની ભવાનીએ ફ્રાન્સમાં ધ્વજ ફરકાવ્યો

બે દાંતવાળી અશ્વોની સ્પર્ધામાં સિંહણે માર્યુ મેદાન

મહારાષ્ટ્રના નંદુરબાર નજીક આવેલા સારણ ખેડામાં વર્ષોથી ચેતક અશ્વ શૉ નામની સ્પર્ધા (Chetak horse show competition in Saran Kheda)નું આયોજન થાય છે, જેમાં દેશના મોટા ભાગના અશ્વપાલકો પોતાના અશ્વો સાથે સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. તેમાં બે દાંતવાળી અશ્વોની સ્પર્ધામાં કાઠિયાવાડી સિંહણે મેદાન મારીને તમામ અશ્વોને પછડાટ આપી છે. અશ્વોને તેમના જીવનકાળ દરમિયાન કુલ 6 જેટલાં દાંત જોવા મળતા હોય છે, જેમાં પ્રથમ અઢી વર્ષ દરમિયાન 2 દાંત જોવા મળે છે અને દાંતની સંખ્યાને ધ્યાને લઈને જ અશ્વોની ઉંમર નક્કી થતી હોય છે, જેમાં બે દાંતવાળી સ્પર્ધામાં જૂનાગઢની સિંહણે સમગ્ર દેશના અશ્વોને પાછળ રાખીને સ્પર્ધામાં અવ્વલ જોવા મળી હતી.

આ પણ વાંચો- જામનગરના મસીતીયા ગામમાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ

કાઠીયાવાડી નસલના અશ્વોને સાચવવાનું કામ કરી રહ્યા છે જૂનાગઢના આ અશ્વપાલક

વર્તમાન સમયમાં કાઠિયાવાડી નસલના અશ્વોને સંકટગ્રસ્ત જાતિ અને અશ્વ તરીકે ઓળખવામાં આવે છે. એક સમય હતો કે, કાઠિયાવાડનું રાજા રજવાડું પણ કાઠિયાવાડી અશ્વોથી ઓળખાતું હતું. ત્યારે એક સમયની કાઠિયાવાડની શાન આજે સંકટગ્રસ્ત બની રહી છે, જેને સાચવવાનું અને કાઠિયાવાડી નસલના અશ્વો સતત જળવાઈ અને આગળ વધે તે માટે જૂનાગઢના અશ્વપાલક રાજુ રાડા આજે પણ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ અશ્વચાલક અત્યાર સુધી 50 અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે

તેમની પાસે આજે પણ કાઠિયાવાડી નસલના 20 કરતાં વધુ અશ્વો છે અને આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો કરવા પણ રાજુભાઈ કટિબદ્ધ બનતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 કરતાં વધુ વર્ષોથી રાજુ રાડા અશ્વોનું પાલન કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેઓ 50 કરતાં વધુ અશ્વોની સ્પર્ધામાં (Horse Competition 2021) ભાગ લઈ ચૂક્યા છે અને તેમાં અનેક વખત તેમના અશ્વોએ ઈનામ પણ મેળવ્યા છે. વર્ષ 2012થી તેવો દેશભરમાં આયોજિત અશ્વોની સ્પર્ધામાં કાઠિયાવાડી નસલના અશ્વોનું પ્રતિનિધિત્વ કરીને કાઠીયાવાડ અશ્વોને સમગ્ર દેશ અને દુનિયાના અશ્વ પાલકો સામે કાઠિયાવાડી ખુમારીથી પ્રસ્તુત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.