ETV Bharat / city

ગીરમાં વન વિભાગનું મોટું ઓપરેશન, આ તારીખે જાણવા મળશે પ્રાણીઓની સંખ્યા - Forest Department Foot Patrolling in Gir

વન વિભાગે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ સહિત જૂનાગઢ વન વિભાગના વિસ્તારમાં આવતા તૃણાહારી પ્રાણીઓની ગણતરી (Counting Herbivores in Gir) શરૂ કરી છે. ત્યારબાદ જ ગીર સહિત જૂનાગઢ વન પરિક્ષેત્રમાં આવતા વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કેટલી છે તે જાણી શકાશે.

ગીરમાં વન વિભાગનું મોટું ઓપરેશન, આ તારીખે જાણવા મળશે પ્રાણીઓની સંખ્યા

author img

By

Published : May 11, 2022, 1:42 PM IST

જૂનાગઢઃ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ સહિત જૂનાગઢ વન વિભાગની વિસ્તારમાં આવતા ભાવનગર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની ગણતરી (Counting Herbivores in Gir) શરૂ કરવામાં આવી છે, જે આગામી 20 મે સુધી ચાલશે. ત્યારબાદ ગીર સહિત જૂનાગઢ વન પરિક્ષેત્રમાં આવતા વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યાનો આંકડો (Counting Herbivores in Gir) સામે આવશે.

પ્રાણીઓની સંખ્યાઓનો ચોક્કસ આંકડો જાણવા મળશે

આ પણ વાંચો- Wildlife Committee Of Parliament : સંસદની વન્યજીવ સમિતિની મુલાકાત બનશે ખાસ, સિંહોને લઈને અનેક નિર્ણયના ભણકારા

પ્રાણીઓની સંખ્યાઓનો ચોક્કસ આંકડો જાણવા મળશે - ગીર પૂર્વ-પશ્ચિમ, ભાવનગર, પોરબંદરમાં આ વર્ષે પ્રથમ વખત તૃણાહારી પ્રાણીઓની (Counting Herbivores in Gir) વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે, જે 20 મે સુધી કરવામાં આવશે. ત્યારબાદ વનવિભાગ દ્વારા ખાસ રચવામાં આવેલા સોફ્ટવેરની મદદથી સમગ્ર વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીનું પૃથક્કરણ (Analysis of wildlife census) કરવામાં આવશે. જ્યારે 25 મેની આસપાસ ગીર પૂર્વ અને પશ્ચિમ સહિત ભાવનગર, પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યાનો ચોક્કસ આંકડો બહાર આવશે. જોકે, દરિયાકાંઠા વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા (Counting Herbivores in Gir) સતત વધતા આ વર્ષે પ્રથમ વખત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે.

વનવિભાગના કર્મચારીઓ સાધન અને માનવબળથી 20 મે સુધી કરશે ગણતરી

આ પણ વાંચો- શું હવે ગીરના જંગલોમાં જ સિંહ સુરક્ષિત નથી ?, મુશ્કેલીના ભણકારા

આ માટે કરાઈ રહી છે તૃણાહારી પ્રાણીઓની ગણતરી - ગીર પૂર્વ અને પશ્ચિમ સહિત ભાવનગર, પોરબંદર અને દરિયાકાંઠા વિસ્તારના સિંહ-દીપડા સહિત અનેક માંસાહારી પ્રાણીઓની (Carnivorous animals in Gir) હાજરી જોવા મળી છે. આ પ્રાણીઓનો ખોરાક મોટા ભાગે જંગલમાં રહેતા તૃણાહારી પ્રાણીઓ (Counting Herbivores in Gir) જેવા કે, ચીતલ, સાબર, નીલગાય, ચિંકારા, ચોશિંગા, ભૂંડ અને મોર તેમ જ લંગુરનો સમાવેશ થાય છે.

તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવી ખૂબ સરળ
તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવી ખૂબ સરળ

તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવી ખૂબ સરળ - જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓની સામે જંગલમાં ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીઓની હાજરી ખૂબ મહત્વની હોય છે. એટલે આ પ્રાણીઓની ગણતરી પણ સિંહની ગણતરીની માફક (Carnivorous animals in Gir) ખૂબ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવી ખૂબ સરળ રહે છે. જંગલ વિસ્તારમાં પીવાના પાણીના સ્થળો નજીક તૃણાહારી પ્રાણીઓની (Counting Herbivores in Gir) ચોક્કસ હાજરી જોવા મળે છે. તેના કારણે તેની ગણતરી કરતી ખૂબ સરળ બને છે. આથી આ સમય દરમિયાન તૃણાહારી પ્રાણીઓની ગણતરી (Counting Herbivores in Gir) હાથ ધરાતી હોય છે.

વનવિભાગના કર્મચારીઓ સાધન અને માનવબળથી 20 મે સુધી કરશે ગણતરી - ગીર પૂર્વ-પશ્ચિમ, ભાવનગર, પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વનવિભાગના કર્મચારીઓ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરીમાં સામેલ થઈ છે. આ કર્મચારીઓ જે જગ્યા પર વાહન જઈ શકે. તેવી જગ્યા પર વાહન મારફતે પણ ગણતરી કરી રહ્યા છે. જ્યારે દુર્ગમ જંગલ વિસ્તારમાં જ્યાં વાહન લઈ જવું શક્ય નથી. તેવા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ (Forest Department Foot Patrolling in Gir) કરીને પણ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી (Carnivorous animals in Gir) કરી રહ્યા છે.

વન વિભાગ સોફ્ટવેરની મદદથી વસ્તી ગણતરીનું કરશે પૃથક્કરણ - આગામી 20 મે સુધી ચાલનારી વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા ખાસ તૈયાર કરાયેલા સોફ્ટવેરની મદદથી વસ્તીગણતરીનું ટેકનોલોજીથી પૃથક્કરણ કરવામાં આવશે અને આગામી 25મી મે બાદ ગીર પૂર્વ અને પશ્ચિમ સહિત ભાવનગર, પોરબંદર અને દરિયાકાંઠા વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની ચોક્કસ સંખ્યાનો (Counting Herbivores in Gir) આંકડો સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.