ETV Bharat / city

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત બની ઘટના: બે માદા ઝરખે આપ્યો આટલા બચ્ચાંને જન્મ - માદા ઝરખ અને બચ્ચાઓ પર સતત નજર

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે જરખ માતાએ બચ્ચાને જન્મ આપતા સક્કરબાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જૂનાગઢ સક્કરબાગ ના ઇતિહાસમાં પ્રથમ વખત (first time in the history of Sakkarbagh Zoo) માતા ઝરખે બચ્ચાને જન્મ આપ્યો છે જેને લઇને પણ આ ઘટના ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત બની ઘટના: બે માદા ઝરખે આપ્યો આટલા બચ્ચાંને જન્મ

author img

By

Published : Nov 1, 2021, 4:56 PM IST

  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત
  • 100 વર્ષ કરતાં પણ વધુ જુના પ્રાણી સંગ્રહાલયમાં
  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા ઝરખે આપ્યો બચ્ચાંને જન્મ

જૂનાગઢ: 100 વર્ષ કરતાં પણ વધુ જુના પ્રાણી સંગ્રહાલયમાં બે ગર્ભવતી માદા ઝરખે પાંચ જેટલા બચ્ચાને જન્મ આપ્યો (Two hyena females give birth to cubs) છે, માદા ઝરખે બચ્ચાને જન્મ આપતા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માદા ઝરખ અને બચ્ચાઓ પર સતત નજર

એક માદા ઝરખે ત્રણ અને એક માદા ઝરખે બે બચ્ચાને જન્મ આપ્યો છે, જન્મ આપનાર બંને માદા ઝરખ અને પાંચ નવજાત બચ્ચાની હાલત તંદુરસ્ત જોવા મળે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ અને તબીબોની દેખરેખ નિચે માદા ઝરખ અને બચ્ચાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમમાં જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ મળવા જોઈએ વિદેશી પ્રાણીઓ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત બની ઘટના

બે માદા ઝરખે પાંચ બચ્ચાંને જન્મ આપ્યો છે તેને લઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના રેન્જ ઓફિસર નિરવકુમારે જણાવ્યું હતું કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત (first time in the history of Sakkarbagh Zoo) ઘટના બની હોય આજનો દિવસ ખુશીનો માનવામાં આવે છે, 100 વર્ષ જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અનેક પ્રજાતિઓના બચ્ચાનો જન્મ થયો છે, પરંતુ ઝરખ પ્રજાતિના બચ્ચાનો જન્મ પ્રથમ વખત થયો છે, જેને લઇને પણ પ્રાણી સંગ્રહાલયમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Our State Bird Flamingo: પરિવારપ્રેમ સહિતની કેટલીક વિશેષતાઓને લઇ બને છે સૌથી નિરાળું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.