ETV Bharat / city

શ્રાદ્ધ પક્ષમાં જેને કાગડા તરીકે પૂજવામાં આવે છે, તે કાગભુષંડી ઋષિ વિશે જાણો - Ramcharit Manas

રામચરિત માનસમાં કાગભુષંડી ઋષિનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાગભુષંડી ઋષિ શિવ ભક્તિમાં એવા લીન બન્યા હતા કે, શિવ આરાધના કરતા તેમના ગુરુની હાજરીનું પણ ધ્યાન નહીં રાખતાં જેથી કોપાયમાન બનેલા શિવે કાગભુષંડી ઋષિને શ્રાપ આપ્યો અને તેના પરિણામે જ આજે કાગભુષંડી ઋષી કાગડાના રૂપમાં આપણને જોવા મળે છે.

શ્રાદ્ધ પક્ષમાં જેને કાગડા તરીકે પુજવામાં આવે છે, તે કાગભુષંડી ઋષિ

author img

By

Published : Sep 11, 2020, 7:38 PM IST

જૂનાગઢઃ રામચરિત માનસમાં કાગભુષંડી ઋષિનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે પણ નીલગીરી પર્વત પર કાગભુષંડી આશ્રમ જોવા મળે છે અને કહેવાય છે કે, કાગભુષંડી મહારાજ પાછલા 27 કલ્પોથી અહીં સતત નિવાસ કરી રહ્યા છે, ત્યારે પ્રખર શિવ ભક્ત એવા કાગભુષંડી ઋષિ શિવ ભક્તિમાં એવા લીન બન્યા હતા કે, તેમના ગુરુની હાજરીનું પણ તેમને ભાન રહ્યું ન હતું.

શ્રાદ્ધ પક્ષમાં જેને કાગડા તરીકે પુજવામાં આવે છે, તે કાગભુષંડી ઋષિ
શ્રાદ્ધ પક્ષમાં જેને કાગડા તરીકે પુજવામાં આવે છે, તે કાગભુષંડી ઋષિ

આ પરિસ્થિતિમાં ભગવાન શિવ ગુરુના અપમાનને કારણે કોપાયમાન બન્યા અને કાગભુષંડી ઋષિને 10 હજાર જન્મ લેવાનો શ્રાપ આપી દીધો હતો. ત્યારબાદ પોતાના શિષ્યને શિવ દ્વારા શ્રાપિત કરવામાં આવતા કાગભુષંડી મહારાજના ગુરુ શિવને પ્રસન્ન કરે છે અને આ શ્રાપમાંથી કાગભુષંડી ઋષિને મુક્તિ આપવાની વિનંતી કરે છે.

જેથી દેવાધિદેવ મહાદેવે કાગભુષંડી ઋષિને 1,000 જન્મ લેવો પડશે અને આ પરિસ્થિતિમાં જન્મતાની સાથે જ મોક્ષ પણ મળતો જશે. કાગભુષંડી ઋષિને લોમસ ઋષિએ રામનામની શિક્ષા આપી હતી અને વરદાન આપ્યું હતું કે, તમે જે રૂપ ધારણ કરવા ઈચ્છો તેવું ધારણ કરી શકો છો.

કાગભુષંડી ઋષિને રામની ભક્તિ દ્રઢ બની હતી અને અંતિમ જન્મના રૂપમાં કાગ યોનિમાં કાગભુષંડી ઋષિનો જન્મ થશે. ત્યારે જે સ્વરૂપમાં રામની ભક્તિ મળી હતી તે સ્વરૂપને આજીવન જાળવી રાખવા માટે કાગભુષંડી ઋષિ આજે પણ કાગડાનું રૂપ ધારણ કરીને આપણી વચ્ચે જોવા મળી રહ્યા છે અને ત્યારબાદથી તેઓ સતત આ સ્વરૂપમાં જોવા મળશે.

શ્રાદ્ધ પક્ષમાં જેને કાગડા તરીકે પુજવામાં આવે છે, તે કાગભુષંડી ઋષિ વિશે જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.