ETV Bharat / city

Ex IPS D. G. Vanzara: ગુજરાતમાં મોટા જથ્થામાં ડ્ર્ગ્સની ઘૂસણખોરી ખૂબ જ ચિંતાજનક - Narco Terrorism in Gujarat

જૂનાગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર કેસમાં અનેક ઉતાર-ચડાવ અને જેલવાસ બાદ આરોપોથી મુક્ત થયેલા ડી. જી. વણઝારા (Ex IPS D. G. Vanzara ) આવ્યાં હતાં. ETV Bharat સંવાદદાતાએ આ તકે તેમની સાથે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ, જેમકે ધર્મસત્તા,(DG Vanzara's thoughts on religion ) રાજ્યમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવા જેવા મામલે (Drug infiltration in Gujarat is worrisome ) ખાસ વાતચીત કરી હતી.

Ex IPS D. G. Vanzara: ગુજરાતમાં મોટા જથ્થામાં ડ્ર્ગ્સની ઘૂસણખોરી ખૂબ જ ચિંતાજનક

author img

By

Published : Nov 27, 2021, 6:06 AM IST

  • પૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારા જૂનાગઢની મુલાકાતે
  • ETV Bharat સાથે કરી કેટલાક મહત્ત્વના મુદ્દા વિશે ખાસ વાતચીત
  • ધર્મસત્તા-રાજસત્તા અને ગુજરાતમાં ડ્રગ્સની મોટાપાયે ઘૂસણખોરી પર જતાવી ચિંતા

જૂનાગઢ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર કેસમાં અનેક ઉતાર-ચડાવ અને જેલવાસ બાદ આરોપોથી મુક્ત થયેલા ડી. જી. વણઝારા ( Ex IPS D. G. Vanzara ) જૂનાગઢ આવ્યાં હતાં. પૂર્વ આઈપીએસ વર્તમાન સમયમાં ધર્મસત્તા (DG Vanzara's thoughts on religion ) અને રાજસત્તાના સુમેળને (Raj Satta and Dharm Satta) લઈને કામ કરી રહ્યાં છે. રાજ્સત્તાની સાથે ધર્મસત્તા હોવી જોઈએ તેને લઈને તેઓ પ્રસાર અને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ETV Bharat એ ડી. જી. વણઝારા સાથે રૂબરૂ મળીને તેમની સાથે તેમના કાર્યકાળ અને ધાર્મિક જીવન વિશે વાતચીત કરી હતી. ડી. જી. વણઝારાએ સ્પષ્ટ રીતે પોતાના અભિપ્રાયો રૂબરૂ કાર્યક્રમ અંતર્ગત વ્યક્ત કર્યા હતાં.

Ex IPS D. G. Vanzara: ગુજરાતમાં મોટા જથ્થામાં ડ્ર્ગ્સની ઘૂસણખોરી ખૂબ જ ચિંતાજનક

સવાલ : ધર્મના પ્રચાર માટેનો વિચાર કયા કારણોસર આવ્યો

જવાબ : ધર્મથી સમગ્ર જગતનું સંચાલન થાય છે. ધર્મથી પરિવાર દુનિયા અને સમગ્ર સૃષ્ટિનું ચક્ર ચાલી રહ્યું છે. ધર્મ અત્ર-તત્ર સર્વત્ર જોવા મળે છે. ત્યારે સર્વત્ર જોવા મળતા ધર્મને કોઈપણ વ્યક્તિ કઈ રીતે અવગણી શકે? (DG Vanzara's thoughts on religion ) આવા અત્ર તત્ર અને સર્વત્ર જોવા મળતા ધર્મનો પ્રચાર કરવો તે મારું અહોભાગ્ય છે. ગુરુ ગોવિંદસિંહ કહેતાં હતાં કે ધર્મથી રાજસત્તા (Raj Satta and Dharm Satta) પણ ચાલતી હોય છે. ત્યારે આ જ ધર્મ ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં છે. ત્યારે આ કેન્દ્રસમા ધર્મનો પ્રચાર કરવો પહેલી પસંદ બની રહેશે.

સવાલ : રાજસત્તાની સાથે ધર્મ સત્તા આ અંગે તમે શું માનો છો?

જવાબ : આઝાદી મેળવ્યા બાદ રાજસત્તાની સાથે ધર્મસત્તા (Raj Satta and Dharm Satta) હોવી જોઈતી હતી. પરંતુ એકમાત્ર રાજસત્તાના કેન્દ્રમાં અત્યાર સુધી સમગ્ર વ્યવસ્થા ચાલી રહી છે. રાજસત્તાની સાથે ધર્મ સત્તા ચોક્કસ હોવી જોઇએ. તે અંગે હુ આજે પણ બિલકુલ સ્પષ્ટ (DG Vanzara's thoughts on religion ) છું. 1947 બાદ રાજસત્તાનું ગઠન થયું, પરંતુ ધર્મસત્તાનો છેદ ઊડી ગયો. તેઓ કહી રહ્યાં છે કે જ્યા સુધી તેમનો અભ્યાસ છે અને તેમનેે કાયદાનું જ્ઞાન છે ત્યાં સુધી સંપ્રદાય અને ધર્મમાં બંને અલગ અલગ છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે બિનસાંપ્રદાયિકતાને કારણે ધર્મસત્તાનો છેદ ઉડી ગયો. જે ભારત જેવા સનાતન હિન્દુ ધર્મના રાષ્ટ્રમાં ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવે છે.

સવાલ : તાજેતરમાં જ ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો પકડાયો લઈને તમે શું કહેવા માગો છો?

જવાબ : હિન્દુ સમાજની વિરોધમાં આને ( Drug infiltration in Gujarat is worrisome ) એક કાવતરું માનું છું. આટલા મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો પકડાવો તે ખૂબ ચિંતાજનક છે. પહેલાંનાં વર્ષોમાં હથિયારોથી આતંકવાદ પાડોશી રાષ્ટ્રો ફેલાવી રહ્યાં હતાં. ત્યારે નવા આતંકવાદના સ્વરૂપને ખૂબ જ ચિંતાજનક માની રહ્યાં છે. માદક પદાર્થોની દાણચોરીને નાર્કો આતંકવાદ ( Narco Terrorism in Gujarat ) સાથે પણ સરખાવી રહ્યો છું અને તેવું માની (Ex IPS D. G. Vanzara ) રહ્યો છું કે આ પ્રકારના નાર્કો ટેરરિઝમથી ભારતના યુવાધનનો નાશ કરવાનું કાવતરું પાડોશી રાષ્ટ્રો (Neighboring country of India ) ઘડી રહ્યાં છે. ભારતમાં માદક પદાર્થો ઘૂસાડવાની મેલી મુરાદ ભારતના ત્રણ પાડોશી રાષ્ટ્રો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને કેટલાક અંશે બાંગ્લાદેશ પણ સામેલ છે. આ પ્રકારના કાવતરાથી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનું રાષ્ટ્ર ભારત સાથે હિન્દુઓ નબળા પડે અને સાથે સાથે ભારતનું યુવાધન માનસિક રીતે પડી ભાંગે તે પ્રકારનો પ્રપંચ ભારતના પાડોશી રાષ્ટ્રો કરી રહ્યાં છે.

સવાલ : ભારતમાં માદક પદાર્થોની ઘૂસણખોરી બાદ કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહીને લઇને આપ શું માનો છો?

જવાબ : આટલા મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો પકડાયો તે ખૂબ જ સારી વાત છે. આ કડક કાર્યવાહીનું એક ઉત્તમ ઉદાહરણ છે. એનડીપીએસ એક્ટ પણ ખૂબ જ કડક છે. તેને લઈને માદક પદાર્થની ઘૂસણખોરી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આટલી બધી સુરક્ષા એજન્સીઓ, વ્યવસ્થા અને વહીવટી તંત્રની હાજરીની વચ્ચે આટલા મોટા પ્રમાણમાં માદક પદાર્થો ભારતમાં ઘૂસી જાય તેને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચિંતાજનક ( Drug infiltration in Gujarat is worrisome ) માની રહ્યો છું. આ પ્રકારની ઘૂસણખોરી ફરી ન થાય તે માટેની નવી અને ચોક્કસ વ્યવસ્થા ઊભી થવી જોઈએ વર્તમાન સમયમાં ભારતનું યુવાધન દિશાવિહીન હોવાની સાથે તેનામાં ધૈર્યનો અભાવ જોવા મળે છે. જેને કારણે યુવાઓ માદક પદાર્થના સેવન તરફ આગળ વધી રહ્યાં છે. યુવાધનને મુખ્ય માળખામાં શામેલ કરવા માટે તેનામાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે આજના સમયની જરૂરિયાત છે. યુવાનોમાં નૈતિક મૂલ્યો ઉંચા લાવવા માટે માતાપિતા શિક્ષકો અને સાધુસંતોએ જવાબદારીપૂર્વક પહેલ (DG Vanzara's thoughts on religion ) કરવી પડશે. ધર્મસત્તા 100 રોગોની એક અકસીર દવા છે. જો મૂલ્યોનું શિક્ષણ સમાજ વ્યવસ્થામાં ફરી એક વખત પ્રસ્થાપિત કરવામાં આવે તો સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્ર રાષ્ટ્રનિર્માણના કામમાં પણ ફરી એક વખત અગ્રેસર બનશે તેવું (Ex IPS D. G. Vanzara ) માની રહ્યો છું.

આ પણ વાંચોઃ પૂર્વ IPS વણઝારા એન્કાઉન્ટર કેસમાં દોષમુક્ત, નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા

આ પણ વાંચોઃ ઈશરત જહાં કેસ: આરોપીઓ વિરૂધ કેસ ચલાવવાની મંજૂરી મુદ્દે CBI વલણ સપષ્ટ કરે- કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.