ETV Bharat / city

લોકડાઉનમાંથી છૂટ બાદ પણ આ દુકાનો હજી પણ બંધ છેઃ ભવનાથની બજારો બંધ હોવાનું કારણ જાણો - ભવનાથ બજાર

ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢમાં ચોથા તબક્કાના lock downમાં મોટાભાગના વ્યવસાયિક અને વેપારી સંસ્થાનોને ખુલ્લાં રાખવાની મંજૂરી આપ આપવામાં આવી છે. તેમ છતાં જૂનાગઢના ભવનાથની ગિરી તળેટીમાં આવેલી દુકાનો હજુ સુધી શરૂ થયેલી જોવા મળતી નથી.

lock downમાંથી છૂટ બાદ પણ આ દુકાનો હજુય બંધ છેઃ ભવનાથની બજારો બંધ હોવાનું કારણ જાણો

author img

By

Published : May 25, 2020, 6:38 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં lock down જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ તબક્કામાં lock downમાં આંશિક છૂટછાટો અને તે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માટે આપવામાં આવી હતી. ત્યારબાદ અમલમાં આવેલા ચોથા તબક્કાના lock downમાં મોટાભાગના વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને વ્યાપારિક સંકુલોને સવારના 8 થી બપોરના ચાર સુધી શરતી મંજૂરી આપવામાં આવી છે પરંતુ હજુ સુધી જૂનાગઢની ગિરી તળેટીમાં આવેલી એક પણ દુકાનો ખુલ્લી જોવા મળતી નથી.

lock downમાંથી છૂટ બાદ પણ આ દુકાનો હજુય બંધ છેઃ ભવનાથની બજારો બંધ હોવાનું કારણ જાણો
ભવનાથની ગિરી તળેટી ધાર્મિક સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે સારી એી સંખ્યામાં ભક્તો આવતાં હોય છે. પરંતુ lock down દરમિયાન તમામ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ પર આજે પણ પ્રતિબંધ જોવા મળે છે જેને કારણે એકપણ પ્રવાસી કે યાત્રાળુઓ છેલ્લાં આઠ દિવસથી જૂનાગઢ કે ભવનાથ તળેટીમાં જોવા મળતો નથી. જેને કારણે ભવનાથના મોટાભાગના વ્યાપારિક સંકુલ પણ બંધ જોવા મળે છે. પ્રથમ ત્રણ તબક્કાની જેમ જ ચોથા તબક્કામાં પણ પ્રવાસી કે યાત્રાળુઓ ને ભવનાથમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જેથી ભવનાથમાં આવેલી બજાર આજે પણ બંધ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.