જૂનાગઢઃ બેંકના મધ્યસ્થ સભાખંડમાં આજે ચેરમેન તરીકે સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂંટીની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિજેતા રહેલા ચેરમેન ડોલરભાઈ કોટેચા અને વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટીને રાજ્યના પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાએ ખાસ અભિનંદન પાઠવ્યાં હતાં.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી - જાહેરનામા ભંગ
આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની સાથે મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા અને વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂંટીની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના પ્રવાસનપ્રધાન જવાહર ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી