ETV Bharat / city

Corona Update in Junagadh : સાથે જાણો અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં બેકાબૂ કોરોના સંક્રમણ - જૂનાગઢમાં કોરોના અપડેટ

દક્ષિણ સૌરાષ્ટ્રના મહત્ત્વના જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં કોરોના કેસોમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે. જોકે કોઇ મોત ન નોંધાવાની (Corona Update in Junagadh) રાહત પણ છે. 18 જાન્યુઆરીએ ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસીસ આવ્યાં છે.

Corona Update in Junagadh : સાથે જાણો અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં બેકાબૂ કોરોના સંક્રમણ

author img

By

Published : Jan 19, 2022, 12:54 PM IST

જૂનાગઢ-કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક રીતે બેકાબૂ બનતું હોય તેવું લાગી રહ્યું છે. 18મીએ સમગ્ર રાજ્યમાં 17 હજાર કરતાં વધુ કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા છે. ત્યારે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મળીને આજે એક દિવસમાં 279 જેટલા સંક્રમિત કેસો સામે (Corona Update in Junagadh) આવ્યા છે.

92 વ્યક્તિ સાજા થઈને ઘેર ગયાં

વધતાં કેસો ચિંતાનો વિષય છે ત્યારે રાહતના સમાચાર એકમાત્ર એ ગણી શકાય કે આજે ચાર જિલ્લાઓમાં સંક્રમિત કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી. આજની સરખામણી ખૂબ જ ઓછા કહી શકાય તેવા 92 જેટલા વ્યક્તિઓને સંક્રમણથી મુક્ત થયા હતાં. આજે જૂનાગઢ શહેરમાં સંક્રમિત કેસનો આંકડો સદી ફટકારીને તેથી પણ આગળ જોવા મળી રહ્યો છે. જે આવનારા સમયમાં જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ચિંતાનું કારણ (Corona Update in Junagadh) બની શકે છે.

સંક્રમિત કેસોની સામે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી

જૂનાગઢ શહેર અને જિલ્લામાં 131 અમરેલી જિલ્લામાં 76 ગીર સોમનાથ જિલ્લામાં 42 અને પોરબંદર જિલ્લામાં 30 જેટલા નવા સંક્રમિત કેસો સામે આવ્યા છે. જેનો આંકડો 279 ની આસપાસ થાય છે ત્યારે સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ ખૂબ જ ચિંતાનો વિષય બની શકે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 3777 જેટલા વ્યક્તિને રસીકરણથી (Covid19 Vaccination in junagadh 2022) સુરક્ષિત કરાયા છે. પાછલા દિવસોની સરખામણીએ રસીકરણનો આંકડો પણ ખૂબ જ નીચે જોવા મળી રહ્યો છે જે પણ (Corona Update in Junagadh) ચિંતાનું કારણ છે.

આ પણ વાંચોઃ Corona Guidelines in Gujarat : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઇમરજન્સી બેઠક યોજી, આવી શકે છે 22 જાન્યુઆરીએ નવા નિયંત્રણો

ઓછા સંક્રમિત જિલ્લા પોરબંદરમાં પણ સંક્રમણનો દર વધ્યો

સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા કેસ ધરાવનાર જિલ્લા તરીકે પોરબંદર ગણાતું હતું. પરંતુ પાછલા એક અઠવાડિયા દરમિયાન પોરબંદર શહેર અને જિલ્લામાં 1થી લઈને 05 સુધી સંક્રમિત કેસો જોવા મળતા હતાં. જે હવે 30 જેટલા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. જિલ્લામાં રસીકરણના આંકડા પણ (Covid19 Vaccination in Amreli 2022)ખૂબ જ નીચા જોવા મળી રહ્યા છે. જેમાં વધારો થાય તો સંક્રમિત કેસોના આંકડામાં થોડે ઘણે અંશે ઘટાડો કરવામાં સફળતા મળે. પરંતુ જે પ્રકારે કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે તે આવનારા દિવસોમાં ચિંતાનો વિષય (Corona Update in Junagadh) બની શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: પ્રથમ અને બીજી લહેરનો રેકોર્ડ તૂટ્યો, એક જ દિવસમાં 17,119 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.