ETV Bharat / city

ઉચ્ચ અધિકારી અને આરોગ્ય અધિકારીએ લીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત - Corona Hospital

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સોમવારે કલેકટર કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અધિકારીઓ એ સિવિલમાં આપવામાં આવતી તબીબી સહાયતા અંગે જાત ચિતાર મેળવ્યો હતો. ઓક્સિજનની સપ્લાયને લઈને પણ ખૂબ જ ગંભીરતાથી સમગ્ર સંચાલન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

hospital
કલેક્ટક કમિશ્નર વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીએ લીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત
author img

By

Published : Apr 19, 2021, 8:09 PM IST

  • જૂનાગઢ કલેક્ટર કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ લીધી
  • સિવિલ હોસ્પિટલની મુલાકાતસિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે જાત ચિતાર મેળવ્યો
  • સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સહિત તમામ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું

જૂનાગઢ : જિલ્લાની સિવિલ હોસ્પિટલની સોમવારે કલેક્ટર કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સિવિલમાં આપવામાં આવતી તબીબી સહાયતા અંગે જાત ચિતાર મેળવ્યો હતો ને ઓક્સિજનની સપ્લાયને લઈને પણ ખૂબ જ ગંભીરતાથી સમગ્ર સંચાલન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.

કલેક્ટરે લીધી હોસ્પિટલની મુલાકાત

સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અહીં દર્દીઓને આપવામાં આવતી તબીબી સહાય અંગે જાત ચિતાર પણ મેળવ્યો હતો. અધિકારીઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી અને અહીં થી ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં પહોંચાડી રહ્યો છે તેની તમામ માહિતી એકત્ર કરી હતી.

કલેક્ટક કમિશ્નર વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીએ લીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત

આગામી દિવસોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના વધુ કેટલાક બેડની વધી શકે છે સુવિધાઓ

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત 450 જેટલા કોવિડ બેડમાં વધારો કરવાને લઈને પણ જિલ્લાનું વહીવટીતંત્ર આયોજન કરી રહ્યું છે જેમાં વધુ 100 થી લઇને 200 સુધીની મર્યાદામાં કોવિડ વોર્ડના બેડની સંખ્યા તબક્કાવાર વધારવાની દિશામાં પણ ગંભીર પણે જિલ્લાના અધિકારીઓ આગળ વધી ચુક્યા છે ત્યારે નવા ઊભા થયેલા વોર્ડ માં ઓક્સિજન સહિત તમામ તબીબી સહાયની સુવિધાઓ કોઈ પણ અડચણ વિના મળી રહે તેનો જાત ચિતાર મેળવવા આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કેટલીક નાની ક્ષતિઓ સામે આવી હતી જેને સુધારી લેવા માટે કલેકટર કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ કર્મચારીઓને તાકીદ કરી હતી અને જે પ્રકારે સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ મળી રહી છે તેને લઈને આજના દિવસે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.