ETV Bharat / city

Good Friday 2022 : જૂનાગઢમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને પડેલી યાતનાઓ લોકોએ નજર સમક્ષ નિહાળી

author img

By

Published : Apr 15, 2022, 11:38 AM IST

જૂનાગઢમાં ઈસાઈ ધર્મનો તહેવાર ગુડ ફ્રાઈડેની (Good Friday 2022 in Junagadh) ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઈસુ ખ્રિસ્તના જીવનમાં પડેલી યાતનાઓ લોકોએ નજર સમક્ષ નિહાળી હતી. ભગવાન ઈસુ ખ્રિસ્તીની કેટલીક ઘટના (Good Friday 2022) પર આવો નજર કરીએ...

Good Friday 2022 : જૂનાગઢમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને પડેલી યાતનાઓ લોકોએ નજર સમક્ષ નિહાળી
Good Friday 2022 : જૂનાગઢમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને પડેલી યાતનાઓ લોકોએ નજર સમક્ષ નિહાળી

જૂનાગઢ : જૂનાગઢના દેવળમાં આજે ઈસાઈ ધર્મનો તહેવાર ગુડ ફ્રાઈડે ધાર્મિક પરંપરા મુજબ (Good Friday 2022 in Junagadh) ઉજવવામાં આવ્યો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન ગુડ ફ્રાઈડેના તહેવારની જૂનાગઢના (Good Friday 2022) દેવળમાં ઈસાઈ ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે વહેલી સવારથી દેવળમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જીવન સાથે જોડાયેલા વાતોને યાદ કરી ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ઈસુ ખ્રિસ્તને પડેલી યાતનાઓ અને ક્રૂર શાસકો દ્વારા ઈશ્વરના અવતાર એવા ઈસુને દેહાંતદંડની સજા આપવામાં આવી હતી.

જૂનાગઢમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને પડેલી યાતનાઓ લોકોએ નજર સમક્ષ નિહાળી

આ પણ વાંચો : રાયખડના ચર્ચમાં ગુડ ફ્રાઈડે નિમિતે લાઈવ ધર્મસભા કરાઈ

સેવાના ભાવરુપે હસતે મુખ સજા સ્વીકારી - ઇસુ ખ્રિસ્તે (Lord Jesus Christ) હસતે મોઢે દિન દુખીયાઓની સેવા કરવાના ભાગરૂપે ક્રોસ પર ચડીને ક્રૂર શાસકોની સજાને પોતે સ્વીકારી હતી. આ તમામ ઘટનાઓને આજે જૂનાગઢના દેવળમાં દ્રશ્યવંત કરીને ભગવાન ઇસુ ખ્રિસ્તને પડેલી યાતનાઓ આજે ઈસાઈ ધર્મના અનુયાયીઓએ આજે (Celebration of Good Friday in Junagadh) અનુભવ કર્યો હતો.આ તમામ દ્રશ્યોને આજે જૂનાગઢના દેવળમાં દ્રશ્યાકન કરીને ભગવાન ઈસુ ખ્રિસ્તના જીવન સાથે જોડાયેલી ધટના અને તેના પ્રસંગોને દ્રષ્ટિવંત નજર સમક્ષ નિહાળીને ગુડ ફ્રાઇડેના તહેવારની ઉજવણી કરી હતી.

ભગવાન ઈસુ ખ્રિસ્તીને પડેલી પડેલી યાતના
ભગવાન ઈસુ ખ્રિસ્તીને પડેલી પડેલી યાતના

આ પણ વાંચો : ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાંથી ધર્મસભા લાઇવ કરાઈ

ભગવાનના ઈસુ ખ્રિસ્તને પડેલી સજા નજર સમક્ષ - ભગવાન ઈસુ ખ્રિસ્તને ક્રૂર શાસકો દ્વારા જે પ્રકારે યાતનાઓ પહોંચાડીને તેને દેહાંત દંડની સજા (Execution of Jesus Christ) ફરમાવવામાં આવી હતી. તે તમામ ઘટનાઓને આજે દ્રશ્યવંત કરીને ભગવાનના અવતાર સમાન ઈસુને પડેલી યાતનાઓને નજર સમક્ષ નિહાળવાનો ઈસાઈ સમાજના અનુયાયીઓને આજે (Happy Good Friday) લહાવો મળ્યો હતો. ભગવાનના અવતાર સમાન ઈસુ ખ્રિસ્તને ધર્મ અને દીન દુખિયાની સેવા કરવાની કૃર શાસકોએ દેહાંતદંડની સજા ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.