ETV Bharat / city

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય નારસિંહ પઢિયારની બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

શુક્રવારના રોજ પૂર્વ ધારાસભ્ય નારસિંહભાઇ પઢીયારની બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન જવાહર ચાવડા જૂનાગઢ મનપાના મેયર પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપીને નારસિંહભાઇ પઢીયારની સેવાને આજે તેમની અનુપસ્થિતિમાં યાદ કરી હતી.

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય નારસિંહ પઢિયાર બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

author img

By

Published : Jul 3, 2020, 4:11 PM IST

જૂનાગઢઃ શુક્રવારના રોજ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય નારસિંહભાઇ પઢિયારની બીજી પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ પઢીયાર પરિવાર દ્વારા તેમની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન જવાહર ચાવડા જૂનાગઢના મેયરના ધીરુભાઈ ગોહિલ અને પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપીને નારસિંહ પઢિયારની લોકસેવાને આજે યાદ કરી હતી.

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય નારસિંહ પઢિયાર બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

આ કેમ્પનું આયોજન કરવા પાછળ પઢિયાર પરિવારનો ઉમદા ઉદ્દેશ છે. આજે સમગ્ર દેશમાં લોહીની ખૂબ કમી જોવા મળી રહી છે, ત્યારે લોકો પણ રક્તદાન કરવા માટે પહેલ કરતા નથી. જેને લઇને લોહીની ભારે તંગી જોવા મળે છે. ત્યારે આવા કાર્યક્રમો થકી લોહીની અછતને દુર કરવામાં આપણને થોડી મદદ મળી શકે તેવા ઉદ્દેશથી આજનો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.