ETV Bharat / city

આ ગામના ખેડૂતોએ પરંપરા પ્રતિષ્ઠા અને અનુસાશનને બનાવ્યો મૂળ મંત્ર - દોડ સ્પર્ધામાં ખેડૂતોનું સન્માન

જૂનાગઢમાં આ વખતે પણ રક્ષાબંધનના દિવસે ખેડૂત યુવાનોની અનોખી દોડ સ્પર્ધા Traditional competition of farmers on Raksha Bandhan યોજાઈ હતી. અહીંના ખેડૂતોએ 4 કિલોમીટરની દોડ 9.5 મિનીટમાં પૂર્ણ કરી Farmers Race in Junagadh હતી. આ સાથે જ આ ગામે આજે પણ 200 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખી છે.

આ ગામના ખેડૂતોએ પરંપરા પ્રતિષ્ઠા અને અનુસાશનને બનાવ્યો મૂળ મંત્ર

author img

By

Published : Aug 12, 2022, 8:20 AM IST

Updated : Aug 12, 2022, 10:45 AM IST

જૂનાગઢ રક્ષાબંધનના દિવસે Raksha Bandhan 2022 બહેન ભાઈને રાખડી બાંધીને તેના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરે છે. બીજી તરફ જૂનાગઢમાં એક એવું ગામ છે કે અહીં 200 વર્ષથી દર વર્ષે રક્ષાબંધનના દિવસે ખેડૂત યુવાનોની દોડ Farmers Race in Junagadh યોજાય છે. તો આ વખતે પણ યોજાયેલી આ દોડમાં 15 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.

ખેડૂતોને કરાયા સન્માનિત

4 કિમીની યોજાઈ દોડ આ રક્ષાબંધનના દિવસે કોડીનાર તાલુકાના કડોદરા ગામથી દેવડી ગામ Traditional competition of farmers on Raksha Bandhan 4 કિલોમીટરની દોડ યોજાઈ હતી, જે યુવાનોએ માત્ર 9.5 મિનીટમાં પૂર્ણ કરી હતી. તો આ સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાન ખેડૂતોને પ્રતિકરૂપે હળથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને કરાયા સન્માનિત આ ગામમાં છેલ્લા 200 વર્ષથી ખેડૂતોની અનોખી દોડ સ્પર્ધા યોજવાની Farmers Race in Junagadh પરંપરા છે. આ સ્પર્ધામાં દેદાની દેવડી ગામના યુવાન ખેડૂતો ભાગ લઈ શકે છે. તો આ સ્પર્ધાનું આયોજન પાછલા 200 વર્ષથી દેવડી ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે છે. આ સ્પર્ધા દેવડી નજીક આવેલા કડોદરા ગામથી શરૂ Traditional competition of farmers on Raksha Bandhan થાય છે અને 4 કિલોમીટર બાદ દેદાની દેવડી ગામમાં સ્પર્ધા પૂર્ણ થાય છે. આ સ્પર્ધાને 9 મિનીટ કરતા વધુના સમયે પૂર્ણ કરીને ખેડૂત યુવાનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા.

સ્પર્ધામાં વિજેતા યુવાનોને અપાય છે હળ
સ્પર્ધામાં વિજેતા યુવાનોને અપાય છે હળ

આ પણ વાંચો 21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક

સ્પર્ધામાં વિજેતા યુવાનોને અપાય છે હળ 200 વર્ષથી આ પ્રકારની પરંપરાગત ખેડૂત યુવાનોની દોડનું આયોજન થતું આવ્યું છે. અહીંના સ્થાનિક લોકો આ દોડને અળિયું કળિયુના નામથી પણ ઓળખે છે અને રક્ષાબંધનના દિવસે તેનું આયોજન Traditional competition of farmers on Raksha Bandhan થાય છે, જેને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો પણ એકત્રિત થાય છે.

ખેડૂતોને સાધન હળ અપાયા આ સ્પર્ધામાં જીતનાર પ્રથમ, દ્વિતીય, અને તૃતીય કમે આવનારા યુવાન ખેડૂતને સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેને ભગવાન બલરામના પ્રતીક અને ખેડૂતનું સાધન હળ આપીને તેને સન્માનિત કરવામાં Honoring farmers in running competition આવે છે.

આ પણ વાંચો Rakhi 2022 પાકિસ્તાની બહેને મોકલી વડાપ્રધાન મોદીને રાખડી, જૂઓ ક્યારથી બંધાયો નાતો

પરંપરા જાળવી રાખી આ સાથે જ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા યુવાન સ્પર્ધક ખેડૂતોને આર્થિક રીતે પણ પ્રોત્સાહિત કરવામાં Honoring farmers in running competition આવે છે. ગ્રામ પંચાયત દેદાની દેવડી દ્વારા યોજાયેલી આ સ્પર્ધા આ વર્ષે પણ પરંપરાગત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

Last Updated : Aug 12, 2022, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.