ETV Bharat / city

વિશ્વ સાઇકલ ડે: કોરોનાકાળમાં સાઈકલની માગ વધી - The craze for bicycles

કોરોના કાળમાં લોકો પોતાના સ્વાસ્થ્યને વધુ સતર્ક થઈ ગયા છે. જામનગરમાં સાઈકલનો ભાવ છેલ્લા 1 વર્ષમાં સાઈકલનો વધ્યો છે તો સામે સાઈકલની માગ પણ વધી છે.

xx
વિશ્વ સાઇકલ ડે: કોરોનાકાળમાં સાઈકલની માગ વધી
author img

By

Published : Jun 3, 2021, 10:59 AM IST

  • કોરોનાકાળમાં સાઈકલનો ક્રેઝ લોકોમાં વધ્યો
  • સાઈકલના ભાવમાં પણ વધારો
  • કોરોનામાં લોકો જાગૃત થયા

જામનગર: આજે વિશ્વ સાયકલ દિવસ છે કોરોના કારમાં સાઈકલની માંગ વધી છે. જામનગરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાઈકલનો ભાવ વધ્યો હોવા છતાં પણ સાઈકલની ખરીદારીમાં 50 ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે.

કોરોના કાળમાં લોકો જાગૃત

જામનગરમાં સાયકલિંગ જથ્થાબંધ વેપારી જયેશભાઈ જણાવી રહ્યા છે કે છેલ્લા એક વર્ષથી સાઈકલના ભાવમાં ધરખમ વધારો થયો છે છતાં પણ લોકો સાયકલની ખરીદારી કરી રહ્યા છે. કોરોના કાળમાં લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે અને વહેલી સવારે સાઇક્લિંગ કરતા જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે.

વિશ્વ સાઇકલ ડે: કોરોનાકાળમાં સાઈકલની માગ વધી

આ પણ વાંચો : આજે વિશ્વ સાઇકલ દિવસ, તમામ દેશો કરી રહ્યા છે ઉજવણી

બેઠાળા જીવનામાં વધારો

આજના જમાનામાં લોકોનું બેઠાળું જીવન વધ્યુ છે જેના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે. સાયકલ ચલવવાને કારણે આખા શરીરની કસરત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ થોડા ઘણા અંશે વધારો થાય છે.

સ્વાસ્થ્યમાં નોંધપાત્ર વધારો

વિશ્વ સાયકલ દિવસ હવે તંદુરસ્ત જીવનશૈલી અને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલ છે મધ્યમ તીવ્રતાની નિયમિત શારીરિક પ્રવૃત્તિ છે જેમકે સાયકલ ચલાવવુ અથવા દોડવું સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર ફાયદો છે શહેરમાં વધતા ઉત્સર્જન અને હવાની ગુણવત્તા તેમજ માર્ગ સલામતીમા સુધારો કરવા માટે સાયકલ ઉત્તમ સાધનો મહત્વપૂર્ણ ભાગ છે.

આ પણ વાંચો : World Bicycle Day: જૂનાગઢના બિપીન ભાઈની અનોખી સાઈકલ યાત્રા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.