પંચમહાલ લોકસભા બેઠકના કોગ્રેસ ઉમેદવાર વી,કે ખાંટે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે,પંચમહાલમાં ભલે ચાર ટર્મથી ભાજપનું શાસન હોય. પરંતુ પ્રજા સારી રીતે તેમના શાસનને જાણી ગઈ છે. ચુટણી આવે છે, ત્યારે ભાજપ વાયદાઓ કરે છે. ત્યાર બાદ તેઓ છેતરી જાય છે. ભાજપની સરકારે કોઇ ડેમ બનાવ્યા નથી. કોગ્રેસની સરકારમાં જ ડેમ બન્યા છે. જેનાંથી ખેડુતો સિંચાઇનું પાણી મેળવે છે. વધુમાં પોતે સારી લીડથી જીતે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
પંચમહાલ : કોંગ્રેસ ઉમેદવાર વી.કે ખાંટ સાથે ETV ભારતની ખાસ વાતચીત - SOLANKI VIJAYSINH
પંચમહાલ : લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઇ કુબેરભાઇ ખાંટે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
પંચમહાલ લોકસભા બેઠકના કોગ્રેસ ઉમેદવાર વી,કે ખાંટે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે,પંચમહાલમાં ભલે ચાર ટર્મથી ભાજપનું શાસન હોય. પરંતુ પ્રજા સારી રીતે તેમના શાસનને જાણી ગઈ છે. ચુટણી આવે છે, ત્યારે ભાજપ વાયદાઓ કરે છે. ત્યાર બાદ તેઓ છેતરી જાય છે. ભાજપની સરકારે કોઇ ડેમ બનાવ્યા નથી. કોગ્રેસની સરકારમાં જ ડેમ બન્યા છે. જેનાંથી ખેડુતો સિંચાઇનું પાણી મેળવે છે. વધુમાં પોતે સારી લીડથી જીતે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
R_GJ_PML_ONE2ONE_V.K.KHANT_
R_GJ_PML_ONE2ONE_V.K.KHANT_
ભાજપ સરકાર વાયદાઓ કરે છે.ત્યારબાદ છેતરી જાય છે તેવો આક્ષેપ.
પંચમહાલ
પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઇ કુબેરભાઇ ખાંટે ઇટીવી
ભારત સાથે તેમને ખાસ વાતચીત કરી હતી.જેમા તેમને કોગ્રેસની જીતનો આશાવાદ
વ્યક્ત કર્યો હતો.તેમણેજણાવ્યુ હતુ,કે પંચમહાલમાં ભલે ચાર ટર્મથી ભાજપનુ
શાસન હોય પણ પ્રજા સારી રીતે તેમના શાસનને સારી રીતે જાણી ગઈ છે. ચુટણી
આવે છે ત્યારે ભાજપ વાયદાઓ કરે છે ત્યારબાદ તેઓ છેતરી જાય છે,ભાજપની
સરકારે કોઇ
ડેમ બનાવ્યા નથી અને કોગ્રેસની સરકારમાં જ ડેમ બન્યાછે. તેના થકી ખેડુતો
સિંચાઇનુ પાણી મેળવે છે.વધુમાં શિક્ષણ ખાડે ગયુ છે.અને રોજગારી યુવાનોને
ન મળવાને કારણે યુવાનો મજુરીએ જવુ પડે છે.તેમ કહી ભાજપ પર પ્રહારો કર્યા
હતા.
વધુમા પોતે સારી લીડથી જીતે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
R_GJ_PML_ONE2ONE_V.K.KHANT_
આજ સ્લગનેમથી બાઇટ વિડીઓ ftp કરેલ છે,
જેમા સળંગ વનટુવન કોંગ્રેસના પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર વી.કે.ખાંટ છે.
આ one 2one એસાઇમેન્ટ ડેસ્ક તરફથી મંગાવેલ હતુ,
Conclusion: