- જામનગરમાં ચાંદી બજાર સજ્જડ બંધ
- સોના-ચાંદીના વેપારીઓએ ખેડૂતોને આપ્યું સમર્થન
જામનગર: દિલ્હીના ખેડૂતોએ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ તેમજ વિવિધ રાજકીય પક્ષોને પણ ભારત બંધને સમર્થન આપવાની અપીલ કરી છે ત્યારે જામનગરની મુખ્ય બજાર ગણાતી ચાંદી બજારમાં 1500થી 2000 જેટલી સોના-ચાંદીની દુકાન આવેલી છે. તમામ વેપારીઓ ખેડૂતોના સમર્થનમાં દુકાનો બંધ રાખી અને સારો પ્રતિસાદ આપ્યો છે.
આ પણ વાંચો: જામનગરમાં વોર્ડ 12ના નગરસેવિકા ગાડું લઇ વિરોધ કરવા નીકળ્યા, પોલીસે કરી અટકાયત