ETV Bharat / city

જામનગર: નિશા ગોંડલીયાના આરોપો વિરૂદ્ધ હાલાર રાજપૂત સમાજે આપ્યું આવેદન - Rajput community Give Application

જામનગર: બીટ કોઈન ચર્ચિત નિશા ગોંડલીયા પર ફાયરિંગ મામલે રાજપૂત સમાજ અને સાધુ સમાજ દ્વારા શુક્રવારે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી નિશા ગોંડલીયાના આરોપો પાયા વિહોણા હોવાની રજૂઆત કરી છે. નિશા ગોંડલીયા પર થોડા દિવસ પહેલા આરાધનાધામ પાસે કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિશા ગોંડલીયાએ યશપાલ જાડેજા અને ભુમાફિયા જયેશ પટેલ પર આક્ષેપ કર્યા હતા.

Rajput community Give Application
રાજપૂત સમાજે આપ્યું આવેદનપત્ર
author img

By

Published : Dec 6, 2019, 4:00 PM IST

નીશા ગોંડલીયા હાલાર રાજપૂત સમાજના અગ્રણી જયરાજ એન્ટરપ્રાઈઝના માલિક યશપાલ જાડેજાની બદનામ કરવા માટે અવનવા આરોપ મૂકતી હોવાનું જણાવવામાં આવ્યું છે. નિશા ગોંડલીયાના તમામ આરોપો ખોટા છે. જે દિવસે નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયું તે દિવસે યશપાલસિંહ જાડેજા પોતાના ભાઈના મેરેજમાં હાજર હતા.

રાજપૂત સમાજે આપ્યું આવેદનપત્ર

નીશા ગોંડલીયા હાલાર રાજપૂત સમાજના અગ્રણી જયરાજ એન્ટરપ્રાઈઝના માલિક યશપાલ જાડેજાની બદનામ કરવા માટે અવનવા આરોપ મૂકતી હોવાનું જણાવવામાં આવ્યું છે. નિશા ગોંડલીયાના તમામ આરોપો ખોટા છે. જે દિવસે નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયું તે દિવસે યશપાલસિંહ જાડેજા પોતાના ભાઈના મેરેજમાં હાજર હતા.

રાજપૂત સમાજે આપ્યું આવેદનપત્ર
Intro:Gj_02_jmr_rajput_avedan_avbb_mansukh


જામનગર:નિશા ગોંડલીયાના આરોપ તથ્યો વિહોણા....હાલાર રાજપૂત સમાજે આપ્યું આવેદનપત્ર

બાઈટ: જ્યેન્દ્રસિંહ જાડેજા, હાલાર રાજપૂત સમાજ પ્રમુખ

જશપાલ જાડેજા,યશપાલનો ભાઈ

જામનગર બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર ફાયરિંગ મામલે રાજપૂત સમાજ અને સાધુ સમાજ દ્વારા આજરોજ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી નિશા ગોંડલીયાના આરોપો પાયા વિહોણા હોવાનું રજૂઆત કરી છે.....

નિશા ગોંડલીયા પર થોડા દિવસ પહેલા આરાધનાધામ પાસે કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.... ત્યારે નિશા ગોંડલીયાએ યશપાલ જાડેજા અને ભુમાફિયા જયેશ પટેલ પર આરોપ મૂક્યા હતા...

નીશા ગોંડલીયા હાલા રાજપૂત સમાજના અગ્રણી જયરાજ એન્ટરપ્રાઈઝના માલિક યશપાલ જાડેજાની બદનામ કરવા માટે અવનવા આરોપ મૂકતી હોવાનું જણાવવામાં આવ્યું છે.... નિશા ગોંડલીયાના તમામ આરોપો ખોટા છે... જે દિવસે નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયું તે દિવસે યશપાલસિંહ જાડેજા પોતાના ભાઈના મેરેજમાં હાજર હતા..... Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.