ETV Bharat / city

જૂનાગઢના સતત 11મા દિવસે ધોધમાર વરસાદ - માળીયા, માંગરોળ

જૂનાગઢ: જિલ્લામાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જે આજે સતત 11મા દિવસે પણ તેમનું હેત જૂનાગઢ પર વરસાવી રહ્યા છે.

નાગઢના સતત 11મા દિવસે ધોધમાર વરસાદ
author img

By

Published : Sep 11, 2019, 2:21 PM IST

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા છેલ્લા ૧૧ દિવસથી મુકામ કરીને સતત અમીદ્રષ્ટિ વર્ષાવી રહ્યા છે, ત્યારે આજે 11મા દિવસે પણ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના તળાવ દરવાજા રેલ્વે સ્ટેશન રોડ ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

નાગઢના સતત 11મા દિવસે ધોધમાર વરસાદ

જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના માળીયા, માંગરોળ, માણાવદર, વિસાવદર સહિતના તાલુકાઓમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારના આવેલા માણાવદર અને માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવાનો ખતરો પણ ઉભો થયો છે.

ખાસ કરીને માંગરોળ અને માણાવદર તાલુકાના નીચાણવાળા અને નદીના પટની આસપાસના ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ગામના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતાં.

Intro:જૂનાગઢના સતત 11મા દિવસે ધોધમાર વરસાદ

Body:છેલ્લા દસ દિવસથી જૂનાગઢ જિલ્લામાં મુકામ કરી રહેલા મેઘરાજા આજે સતત 11 મા દિવસે પણ તેમનું હેત જુનાગઢ પર વર્ષાવી રહ્યા છે જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના માંગરોળ માણાવદર અને માળિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી જતા સમગ્ર તાલુકાઓમાં વરસાદી પાણી જોવા મળી રહ્યુ છે

જુનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા છેલ્લા ૧૧ દિવસથી મુકામ કરીને સતત એમની અમીદ્રષ્ટિ વર્ષાવી રહ્યા છે ત્યારે આજે 11 મા દિવસે પણ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો ધોધમાર વરસાદને કારણે શહેરના તળાવ દરવાજા રેલ્વે સ્ટેશન રોડ ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા સતત અને અવિગત પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાણી એકઠું થયું હતું જેના કારણે વાહનચાલકોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના માળીયા માંગરોળ માણાવદર વિસાવદર સહિતના તાલુકાઓમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારના આવેલા માણાવદર અને માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવાનો ખતરો પણ ઉભો થયો છે ખાસ કરીને માંગરોળ અને માણાવદર તાલુકાના નીચાણવાળા અને નદીના પટની આસપાસના ગામોમાં વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને પગલે આ ગામના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.